અકસ્માત/ સાબરકાંઠા: હિંમતનગર-રણાસણ રોડ પર અકસ્માત ઈકો અને આઈશરગાડી વચ્ચે અકસ્માત ઈકો કાર પાછળ અથડાતા દુર્ઘટના સર્જાઇ અકસ્માતમાં બે બાળકોના મોત ગંભીર રીતે ઘાયલ પતિ પત્ની હોસ્પિટલ ખસેડ્યા ગાભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી

Uncategorized