મૃત નવજાત મળ્યું/
છોટાઉદેપુરઃ સંખેડાના ગોલાગામડીની ઘટના પાણીના નિકાલની નહેરમાંથી મળ્યું મૃત નવજાત સ્થાનિકોએ કરી પોલીસને જાણ જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સંખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી
