Gujarat/
રાજકોટઃ નીતિન ઢાકેચાએ આપી મીડિયાને પ્રતિક્રિયા, સહકારી ક્ષેત્રના આગેવાન છે નીતિન ઢાકેચા, જિલ્લા બેન્કના વહીવટી તંત્ર સામે કર્યો ખુલ્લો આક્ષેપ, જયેશ રાદડિયાએ કર્યો છે જિલ્લા બેન્કમાં ભ્રષ્ટાચાર, સહકારી ક્ષેત્રના 4 આગેવનો જયેશ રાદડિયા સામે માંડ્યો છે મોરચો
