Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

યલો એલર્ટ/પ.બંગાળ અને બિહારમાં લુ ને લઇ એલર્ટ હરિયાણા, રાજસ્થાનમાં મોસમ બદલાશે પ.બંગાળના બાકુરામાં 43.7 ડિગ્રી તાપમાન બંગાળના અનેક વિસ્તારમાં 40 ડિગ્રી તાપમાન હમીરપુર અને પ્રયાગરાજમાં 44 ડિગ્રી તાપમાન બિહારના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું

વીજ શોકથી મોત/જેતપુરઃ કાગવડ ગામે યુવક વીજશોક લાગ્યો વાડીએ પાણીની મોટર ચાલુ કરતા સમયે લાગ્યો કરંટ યુવકને વીજશોક લાગતા મોત નીપજ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો

દુષ્કર્મ/રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે બસના સ્લીપર કોચમાં તરૂણી પર દુષ્કર્મ શૈલેષ મકવાણા સામે દુષ્કર્મની ફરિયાદ આરોપીએ મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ શ્રમ કામ કરતી 16 વર્ષની તરૂણી પર દુષ્કર્મ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મને આપ્યો અંજામ તાલુકા પો.સ્ટેશન દ્વારા શરૂ કરાઇ તાપસ આરોપી ધમકાવીને તરુણી પર કરતો દુષ્કર્મ 23 માર્ચે તરૂણીને લલચાવી સુરત લઇ ગયો બસમાં જ લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

હાટકેશ્વર બ્રિજ/અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલો બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટરો ભૂગર્ભમાં જતા રહ્યા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસને લાગ્યા તાળા મહેસાણા સ્થિત ઓફિસમાં લાગ્યા તાળા 3 દિવસથી અજય ઇન્ફ્રા.ના માલિકો ભૂગર્ભમાં કાર્યવાહીના ડરથી માલિકો ભૂગર્ભમાં જતા રહ્યા

સોડા પીતા મોત/સુરતઃ સોડા પીતા સમયે યુવકનું મોત શહેરના કાપોદ્રા વિસ્તારની ઘટના સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ હાર્ટ એટેકના કારણે મોત થયા હોવાનું અનુમાન CCTVમાં યુવકની તબિયત નરમ હતી

અતીક-અશરફ હત્યા/ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યાનો મામલો પોલીસને આરોપી પાસેથી મળ્યા મોબાઇલ પ્રયાગરાજમાં શાંતિ જાળવવા ટીમો બનાવી શાંતિ જાળવવા પોલીસની 5 ટીમ તૈયાર અલગ અલગ વિસ્તારમાં તૈનાત થશે ટીમો મોબાઇલથી માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પ્રયાસ હત્યા પાછળના ઇરાદો જાણવા તપાસ શરૂ

નવી જંત્રીનો અમલ શરૂ/સુરત:આજથી નવી જંત્રીના દર લાગુ રજીસ્ટર કચેરી ખાતે લોકો નોંધણી કરવા પહોંચ્યા સુરતના અઠવા રજીસ્ટ્રાર કચેરી ખાતે ભીડ આજે જુના જંત્રીના ભાવે નોંધણી થઇ નવા જંત્રી ભાવે કોઈ નોંધણી કરવા આવ્યા નહિ

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા/ધવલસિંહ ઝાલા ભાજપના ખેસ સાથે જોવા મળ્યા બાયડના અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા ભાજપના CMના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત જિ.ભાજપ કાર્યાલય ખાતે કેસરિયા સ્વાંગમાં ધવલસિંહ ભાજપે ટિકિટના આપતા અપક્ષ ચૂંટણી લડી જીત્યા હતા અગાઉ ભાજપમાં હતો અને આજે પણ ભાજપમાં છું મારા મત વિસ્તારના સમર્થકો સાથે પરામર્શ કર્યું પરામર્શ કરી ભાજપ કાર્યાલય આવ્યો છુઃ ધવલસિંહ

બુલેટ ટ્રેન/ભારત સરકાર રેલ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે બુલેટ ટ્રેનને લઈ દર્શના જરદોશનું મોટું નિવેદન સુરતથી બીલીમોરા બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરાશે ટ્રેનનો ટ્રાયલ રન 2026 સુધી પૂરો કરાશેઃ મંત્રી અડચણો બુલેટ ટ્રેન માટે આવી રહી હતી તે દૂર મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા તમામ અડચણો દૂર મોદી સરકાર આવ્યા બાદ રેલવેમાં વિકાસની ગતિ અગાઉ રેલવેનો વિકાસ રૂંધાયો હતો

હુમલો/અમદાવાદ: એક તરફી પ્રેમમાં હુમલો વાડજમાં 17 વર્ષની સગીરા પર હુમલો 35 વર્ષીય યુવકે સગીરા પર છરીના ઘા ઝીંક્યા કિશોરીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy