લીકેજ/ભાવનગરઃ સર્ટી હોસ્પિ.માં ઓક્સિજન લીકેજ ઓક્સિજન લાઇન લીકેજ થતા ભાગદોડ મચી મોડી રાત્રે વાલમાં લીકેજ થતા હોસ્પિ. તંત્ર દોડતું થયું ICUની લાઇન બંધ થતા ઓક્સિજનની બોટલની કરી વ્યવસ્થા
પાર્સલ બોમ્બ/રાજકોટઃ મહિલા દ્વારા પાર્સલ બોમ્બ મૂકવાનો મામલો દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોકાવનારો ખુલશો મોબાઇલ એસેસરીઝની દુકાનમાં મુક્યો હતો ગુરુવારે રાત્રીના દુકાનમાં થયો હતો બ્લાસ્ટ સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયો ધંધાકીય હરીફાઇમાં દુકાનમાં બ્લાસ્ટ કરાવવામાં આવ્યો એક મહિલા સહિત ત્રણ શખ્સો પોલીસના પકડમાં ડોલી નામની યુવતી દ્વારા મુકાયો હતો બોમ્બ
રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળો/PM મોદી રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળાને સંબોધશે 71 હજાર યુવાનોને મળશે રોજગારની તકો પશ્ચિમ રેલવેના નવનિયુક્ત કર્મીઓને આપશે નિમણૂંક પત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ, રતલામના કર્મીને લાભ અમદાવાદમાં પ્રધાન અશ્વિની ચૌબે રહેશે હાજર દર્શના જરદોષ વડોદરામાં રહેશે હાજર પરસોત્તમ રૂપાલા રાજકોટમાં રહેશે હાજર
તલાટીની પરીક્ષા/તલાટી પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી બેઠક પરીક્ષામાં બેઠક વ્યવસ્થા અંગે મળી હતી બેઠક જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં 7.30 લાખ કોલ લેટર ડાઉનલોડ 3.91 લાખ ઉમેદવારોએ જ આપી હતી પરીક્ષા ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવુ પડશે કન્ફર્મેશન નહીં આપનાર પરીક્ષા નહીં આપી શકે આવતીકાલથી ફોર્મ ભરવાની માહિતી કાર્યરત થશે
મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલની પત્નીની અરજી પર સુનાવણી માલિની પટેલની જામીન અરજી પર આવશે ચુકાદો માલિની પટેલે નિર્દોષના પુરાવા સાથે કરી અરજી માલિની પટેલે મેટ્રો કોર્ટમાં કરી અરજી બંગ્લો પચાવી પાડવાના કેસમાં માલિની સામે ફરિયાદ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/ગાંધીનગર:જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ હસમુખ પટેલની પત્રકાર પરિષદ હસમુખ પટેલનું મોટુ નિવેદન 20 દિવસ પછી તલાટીની પરીક્ષા સંપુર્ણ ધ્યાન તલાટીની પરીક્ષા પર પરીક્ષા અંગે આગામી 3 દિવસમાં કરાશે જાહેરાત જૂનમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ, ક્લાસ રૂમની રૂબરૂ મુલાકાત કરી હતી પ્રશ્નપત્ર લાંબુ હોવાના સંકેત અગાઉ આપ્યા હતા તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળશે 75 હજાર લોકો પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા હતા
આગ/વલસાડના ધરમપુરના માલન પાડાની ઘટના ગેસ લાઈનમાં બ્લાસ્ટ બાદ લાગી આગ આગે એક દુકાનને પણ લીધી ઝપેટે આગ લાગતા દુકાનદાર દાઝ્યો દુકાન બહાર J.C.Bથી ચાલતું હતું ખોદકામ ખોદકામ દરમ્યાન ગેસ લાઈનમાં થયું લીકેજ ગેસ લીકેજથી ધડાકા સાથે લાગી હતી આગ
લૂંટ/ધર્મેન્દ્ર રોડ પર થઇ મારામારી નજીવી બાબતે મારામારી થઇ 4 થી 5 લોકો થયા ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા લૂંટ પણ ચલાવાઈ હોવાનો આક્ષેપ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
આત્મહત્યા/રાજકોટ:ઝાંઝમેર ગામે યુવતીનો આપઘાત ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામનો બનાવ પેટના દુખાવાથી ત્રસ્ત યુવતીનો આપઘાત પિતાએ આવતીકાલે દવા લેવા જવાનું કહ્યુ હતું પુત્રીને ખોટું લાગતા ઝેરી દવા પીને કર્યો આપઘાત
કોરોનાના કેસોમાં ઘટાડો/રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 260 કેસો રાજ્યમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 3ના મોત અમદાવાદમાં સૌથી વધારે 83 કેસો સુરતમાં નવા 36 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 46 કેસો નોંધાયા મોરબીમાં 21, મહેસાણામાં 10 કેસો નોંધાયા ભરૂચ અને વલસાડમાં 6-6 કેસો નોંધાયા ગાંધીનગરમાં 8, રાજકોટમાં 9 કેસો કચ્છ અને મહીસાગરમાં 4-4 કેસ નોંધાયા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ બનાસકાંઠા અને ભાવનગરમાં 3-3 કેસ જામનગરમાં 3, આણંદમાં 2 કેસ સામે આવ્યા નવસારીમાં 2, અમરેલીમાં 1 કેસ નોંધાયો દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 કેસ જૂનાગઢ, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ