અતીક-અશરફ હત્યા/
ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યાનો મામલો પોલીસને આરોપી પાસેથી મળ્યા મોબાઇલ પ્રયાગરાજમાં શાંતિ જાળવવા ટીમો બનાવી શાંતિ જાળવવા પોલીસની 5 ટીમ તૈયાર અલગ અલગ વિસ્તારમાં તૈનાત થશે ટીમો મોબાઇલથી માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પ્રયાસ હત્યા પાછળના ઇરાદો જાણવા તપાસ શરૂ
