મહેસાણામાં 17 સ્કૂલો વચ્ચે એક જ શિક્ષક/મહેસાણા:પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક 17 શાળાઓમાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે 1 થી 5 ધોરણનો અભ્યાસ એક શિક્ષક કરાવે છે અભ્યાસની જવાબદારી એક શિક્ષકના શિરે દરેક શાળાઓમાં 55થી વધુ વિદ્યાર્થીઓ બાળકોને તબક્કા વાર કરાવાય છે અભ્યાસ ઓરડા પૂરતા પણ શિક્ષક માત્ર એક જ
મજૂરોને ઇજા/દાહોદ: પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો દુર્ઘટનામાં 6 મજૂરો ઈજાગ્રસ્ત 4ની હાલત ગંભીર અને 2ને સામાન્ય ઈજા નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો આમલી ખજુરીયા ગામની ઘટના
હીરાના પાર્સલ અટવાયા/સુરત:હીરાના 15 કરોડના પાર્સલ અટવાયા સોફ્ટવેર બગડતાં હીરાના પાર્સલ અટવાયા વિદેશથી આવતા 1500 કરોડના પાર્સલ અટવાયા આઇશેટમાં બિલની એન્ટ્રીનાં થતાં કલિયરન્સ ઠપ્પ શહેરની નામાંકીત પેઢીના 20-20 પાર્સલ અટવાયા 1500 કરોડથી વધુના રફ ડાયમંડના 500 પાર્સલ
કોચિંગ સેન્ટરો પર નજર/રાજયભરના કોંચિગ સેન્ટરો પર બાજ નજર જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ તંત્ર સજ્જ તમામ જીલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ કોંચિગ સેન્ટરો પર બાજ નજર રાખવા સૂચના રાજયભરના કોચિંગ સેન્ટરો પર નજર રખાઇ કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ લાગે તો તપાસના આદેશ
જુનિયર ક્લાર્કની પરીક્ષા/રવિવારે યોજાશે જુનિયર કલાર્કની પરિક્ષા IPS હસમુખ પટેલ કરશે પત્રકાર પરિષદ આજે હસમુખ પટેલ કરશે પત્રકાર પરિષદ પરીક્ષાની વ્યવસ્થાને લઇ આપશે માહિતી રવિવારે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા યોજાશે ચૂંટણી પ્રક્રિયામાં કુલ 119 ફોર્મ ભરાયા માવજી દેસાઇ અને ગોવા દેસાઇની પેનલ ટકરાશે 10 ખેડૂત વિભાગની, 4 વેપારી વિભાગની યોજાશે ચૂંટણી 2 ખરીદ વેચાણ વિભાગની યોજાશે ચૂંટણી તમામ ડિરેક્ટરો માટે યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણીમાં 16 ડિરેક્ટરો માટે 119 ફોર્મ ભરાયા 17 એપ્રિલ APMCની ચૂંટણી યોજાશે મત ગણતરી 18 એપ્રિલ યોજાશે
રાઘવજી પટેલ/કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાં રાઘવજી પટેલે આપ્યું નિવેદન ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્ન ઉદાર રહે છે ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાની પરિસ્થિતિ ઉત્પન્ન માવઠાની આગાહી સતત આવી રહી છે
ગાંજો પકડાયો/વલસાડઃ ને.હાઇવે 48 પરથી ઝડપાયો ગાંજો ધરમપુર ચોકડી નજીકથી પકડ્યો ગાંજો ઓરિસ્સાથી સુરત તરફ લઈ જવાતો હતો ગાંજો પોલીસે કાર સાથે બે આરોપીની કરી ધરપકડ
આત્મહત્યા/સુરતઃ લાજપોર જેલમાં કેદીનો આપઘાત પોસ્કોના આરોપીએ કર્યો કર્યો આપઘાત આરોપીએ ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત પોસ્કોના ગુનામાં જેલમાં બંધ હતો આરોપી 10 નંબરની યાર્ડમાં બેરક 4માં કર્યો આપઘાત
જુનિયર ક્લાર્કની પરીક્ષા/એપ્રિલે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા મુખ્ય પરીક્ષા કેન્દ્ર (જિલ્લો) ગાંધીનગર કુલ 121 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા માણસામાં 15, કલોલમાં 14 કેન્દ્રો દહેગામમાં 10, ગાંધીનગર 82 કેન્દ્રો કુલ બ્લોકની સંખ્યા 1247 કુલ ઉમેદવારની સંખ્યા 37400