જુનિયર ક્લાર્કની પરીક્ષા/એપ્રિલે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા મુખ્ય પરીક્ષા કેન્દ્ર (જિલ્લો) ગાંધીનગર કુલ 121 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા માણસામાં 15, કલોલમાં 14 કેન્દ્રો દહેગામમાં 10, ગાંધીનગર 82 કેન્દ્રો કુલ બ્લોકની સંખ્યા 1247 કુલ ઉમેદવારની સંખ્યા 37400
વિદ્યાર્થીઓનું હલ્લાબોલ/વડોદરાઃ MSU માં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ MSU હેડ ઓફીસ ખાતે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ પ્રથમ વર્ષની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર નથી કર્યું પરિણામ જાહેર ન કરતા આંદોલન કર્યું તા.10 થી KTની પરીક્ષા શરૂ થશે છતાં નથી આપ્યું રિઝલ્ટ રિઝલ્ટ ન જાહેર ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી વીવીએસ ગ્રુપ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ
દારૂ પકડાયો/અમદાવાદ: મોટા પ્રમાણમાં દારૂ પકડાયો દવાના પેકેટોની આડમાં લવાતો હતો દારૂનો જથ્થો અસલાલી પોલીસે 8 આરોપીની કરી ધરપકડ કુલ 99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ઠલવાતો હતો દારૂ
મહાવીર જયંતિ/આજે મહાવીર જ્યંતિની થશે ઉજવણી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી 2621 માં જન્મકલ્યાણકની ઉજવણી જિનાલયો ભાવિક ભક્તોથી ઉભરાશે સાબરમતીથી ભવ્ય રથયાત્રા યોજાશે જીતો દ્વારા રથયાત્રાનું આયોજન શહેરના રાજમાર્ગ પર શોભાયાત્રા જિનાલયોમાં ભવ્યાતિ ભવ્ય આંગી રચાશે
માવઠાની આગાહી/રાજયમાં હજી માવઠાની આગાહી ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી આગામી 2 દિવસ વરસાદની સંભાવના
કોરોના/રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર 24 કલાકમાં રાજ્યમાં નવા 401 કેસ અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ સુરતમાં નવા 45 કેસ નોંધાયા રાજકોટમાં વધુ 32 કેસ સામે આવ્યા મોરબીમાં નવા 22 કેસ સામે આવ્યા વડોદરામાં 43 કેસ સામે આવ્યા મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા અમરેલીમાં 14 કેસ નવા નોંધાયા
ડમી વિદ્યાર્થી પકડાયો/સુરેન્દ્રનગરઃ ડમી વિદ્યાર્થી ઝડપાયો ધો.12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો ચોટીલાની શેઠ જે.એસ.હાઇસ્કુલમાંથી ઝડપાયો સરકારી હાઇસ્કુલમાંથી ઝડપાયો સંસ્કૃત વિષયની પરીક્ષા આપતો હતો ડમી વિદ્યાર્થી સુપરવાઇઝરે રિસિપ્ટ ચેક કરતા ભાંડો ફૂટ્યો અસલ વિદ્યાર્થી સહિત બે સામે ફરિયાદ દાખલ સુપરવાઈઝરે ચોટીલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
૭ વર્ષના બાળકનું મોત/અરવલ્લીઃ પાણીની ટાંકીમાં પડતા બાળકનું મોત રમતા રમતા બાળક પડ્યું પાણીની ટાંકીમાં ઘરની આગળ પાણી ભરવા બનાવી હતી ટાંકી બાયડના ચોઇલા ગામમાં બની ઘટના
જે એમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ પત્ની, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાવાની તજવીજ CBI દ્વારા ત્રણેય સામે ફરિયાદ નોંધાવાની તજવીજ રેકોર્ડ રફેદફે કરવા મામલે નોંધાશે ફરિયાદ IPC 204 હેઠળ નોંધાઈ શકે છે ફરિયાદ મૃતક પાસે 3 થી 4 લોકર હોવાનું CBIનું આનુમાન બેન્ક પાસેથી લોકર નંબર મેળવી વધુ તપાસ હાથ ધરાશે
કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ/રાહુલ ગાંધી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ કરશે PC રાજસ્થાનના CM અને અશોક ગેહલોત કરશે PC આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે