હુમલો/અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો રિક્ષા ચાલક સહિત 6 લોકો હુમલો કરી ફરાર વિદ્યાર્થી પર એસિડ નાખવાનો પણ કર્યો પ્રયાસ સરદારનગર પોલીસે નોંધ્યો ગુનો
ગેસ કટિંગ કૌભાંડ/અમદાવાદમાં ગેસ કટિંગ કૌભાંડ ઘરેલુ સિલિન્ડરનો ગેસ કોમર્શિયલ સિલિન્ડરમાં ભરાતો દાણીલીમડાના ગોડાઉનમાં ચાલતું હતું કૌભાંડ 2 આરોપી ઝડપાયા, 3 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ મનપા/રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળશે બેઠક બેઠકમાં અનેક દરખાસ્તોને મળશે મંજૂરી નવા નાળાની દરખાસ્તને લઈને મનપા ભરશે રકમ ડૉ. હોમી દસ્તુર માર્ગ પર બનશે નવું નાળું પોપટપરામાં આવાસ યોજનાની દરખાસ્ત થશે મંજુર EWS-2 પ્રકારના આવસ બનશે પોપટપરામાં રૂપિયા 119 કરોડ ખર્ચને અપાશે મંજૂરી
જેએમ બિશ્નોઈ આત્મહત્યા કેસ/રાજકોટઃ જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજિ.ને લખ્યો પત્ર ખળભળાટ મચાવે તેવો પત્ર આવ્યો સામે મૃતક બિશ્નોઇનો પુત્ર છે આદિત્ય બિશ્નોઇ CBIના અધિકારી સામે નોંધાઇ શકે હત્યાનો ગુનો આદિત્ય બિશ્નોઇએ CBI પર કર્યા ગંભીર આક્ષેપ તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઇ શકેઃ અધિકારી સર્ચ દરમ્યાન આદિત્ય બિશ્નોઇને કહ્યું હતું અધિકારીએ રાજકીય વર્ગ સાથે માથાકૂટ કરી એટલે પતાવવા પડશે CBI અધિકારીએ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યોઃ આદિત્ય બિશ્નોઇ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવ્યા હતા અધિકારી કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા અધિકારીઓઃ આદિત્ય CBI અધિકારીએ પિતા સાથે ફોન પર કરી હતી વાત તેના પિતાએ પરિવારને વચ્ચે ન લાવવા આજીજી કરી હતી સર્ચ દરમ્યાન વાતોનું રેકોર્ડિંગ હોવાનો આદિત્યનો દાવો
અતીક એહમદ/અતીક અહેમદનો કાફલો UPની સીમામાં પહોંચ્યો અતિકને પોલીસ લઇ જઇ રહી છે પ્રયાગરાજ અતિકને યુપી પોલીસ સાબરમતી જેલથી લઇ ગઇ અતિકની સાથે છે 45 પોલીસકર્મીઓનો કાફલો તમામ પોલીસકર્મીઓના મોબાઇલ કરી દેવાયા છે બંધ
કમોસમી વરસાદ/અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ ડુંગર, કુંભારીયા, માંડરડીમાં ધોધમાર વરસાદ ધારેશ્વર, જાપોદર, સહિતના ગામડાઓમાં વરસાદ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ લોર, ફાચરીયા, નાગેશ્રી, ટીંબી, હેમાળમાં વરસાદ ભારે પવન અને બરફના કરા સાથે વરસાદ ખાબક્યો ઘઉં, બાજરી, જુવાર, તલ, ચણા સહિતના પાકોને નુકસાન
Breaking News/ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અમિત શાહ 3 કાર્યક્રમમાં આપશે હાજરી જુનાગઢમાં જિ.બેંક હેડક્વાર્ટરનું શિલાન્યાસ કરશે APMC દોલતપરા જૂનાગઢ ખાતે કાર્યક્રમ કૃષિ શિબિરમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ સોમનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચિંગ કાર્યક્રમ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે કેન્દ્રીય યુનિ.ના દિક્ષાંત સમારોહમાં રહેશે હાજર સાંજે 5 કલાકે યોજાશે કેન્દ્રીય યુનિ.નો દિક્ષાંત સમારોહ
Breaking News/ભારતમાં કોરોનાનું વધ્યું સંક્રમણ ભારતમાં 800 પાર પહોંચ્યા કોરોનાના કેસ રાજ્યમાં પણ કોરોનાએ પકડી રફ્તાર રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ નોંધાયા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો નોંધાયા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો નોંધાયા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો
Bhagat Ram Talwar/જેમ્સ બોન્ડથી પણ વધારે ચર્ચામાં હતા ભારતના પ્રથમ જાસૂસ ‘સિલ્વર’, 5 દેશો માટે કરી હતી જાસૂસી
લોકાર્પણ/અસલાલી ખાતે લોકાર્પણ સમારોહ આરોગ્યધામ લોકાર્પણ સમારોહ આશા પુરૂષોતમદાસ અમીન આ.ધામનું લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ કરશે આરોગ્યધામનું લોકાર્પણ મણિબેન હીરાલાલ અમીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રમુખ નરહરિ અમીન સહિતના મહાનુભાવો રહેશે હાજર