અંબાજી પ્રસાદ વિવાદ/ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કર્યું ટ્વીટ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ટ્વીટ પ્રસાદમાં મોહનથાળ જ રાખવો જોઇએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ: યજ્ઞેશ દવે, અંબાજી:મોહનથાળ પ્રસાદ બંધનો વિરોધ મોહનથાળ બંધના નિર્ણયનો વિરોધ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારાવિરોધ પ્રદર્શન ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ મોહનથાળ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન
ગંગા સ્વરૂપ યોજના/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ રાજકોટમાં ગંગા સ્વરૂપા યોજનાની અરજી નામંજૂર ગંગા સ્વરૂપા યોજનાની 493 અરજી નામંજૂર 9,866 અરજીઓમાં 9,223 અરજીઓ મંજૂર લાભાર્થીઓને રૂ. 1250ની અપાય છે સહાય
બાળકીનું મોત/સુરત: બાળકી પર શ્વાનના હુમલાનો મામલો ખજોદમાં બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત 4 કુતરાઓ બાળકીને ફાડી ખાધી હતી બાળકીનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત થયું રવિવારે બે વર્ષની બાળકી પર થયો હતો હુમલો બાળકી ને 40 જેટલા બચકા ભર્યા હતા
ભીષણ આગ/રાજકોટ: ગોડાઉનમાં ભીષણ આગ સરકારી અનાજના હતું ગોડાઉન રેલવે સ્ટેશન સામે આવેલું છે ગોડાઉન ગોડાઉનમાં મોડી રાતે આગ ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ બ્લાસ્ટના લાઈવ દૃશ્યો આવ્યા સામે શોટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ 4 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી/આજે ત્રિપુરા વિધાનસભા માટે મતદાન, 60 વિધાનસભા સીટો માટે મતદાન, 3337 મતદાન કેન્દ્રો પર યોજાશે મતદાન, 31 હજાર મતદાન કર્મીઓ ફરજ બજાવશે, 25હજાર જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 3જી માર્ચે કરવામાં આવશે મતગણતરી
અમુલ ડેરીમાં ભગવો લહેરાયો/અમુલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની પસંદગી, અમૂલ ડેરીમાં ભગવો લહેરાયો, આઝાદી બાદ પહેલીવાર ભાજપના ચેરમેન-વાઈસ ચેરમેન ચેરમેન પદે વિપુલ પટેલની પસંદગી, નડિયાદના ભાજપના જિલ્લા પ્રમુખ છે વિપુલ પટેલ, વાઈસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની પસંદગી, આણંદના પૂર્વ ધારાસભ્ય છે કાંતિ સોઢા પરમાર, થોડા સમય પૂર્વ પક્ષ પલટો કરી આવ્યા ભાજપમાં, રામસિંહ પરમાર છેલ્લા બે દાયકાથી હતા ચેરમેન, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર સિંહ પરમાર હતા
વેલેન્ટાઇન ઉજવણી/આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી, વેલેન્ટાઈન ડેને લઇને યુવાનોમાં ઉત્સાહ, વેલેન્ટાઈને લઇ યુવાનોમાં થનગનાટ, સંતની યાદમાં ઉજવાય છે વેલેન્ટાઈન ડે
રાષ્ટ્રપતિ મુર્મુ/રાષ્ટ્રપતિ મુર્મુ આજે દીક્ષાંત સમારોહમાં હાજર, લખનૌની આંબેડકર યુનિવર્સિટી ખાતે રહેશે હાજર, 10માં દીક્ષાંત સમારોહને બિરદાવશે રાષ્ટ્રપતિ મુર્મુ, રાષ્ટ્રપતિ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે, વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપશે