વ્યાજખોરો સામે કડક કાર્યવાહી/સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, 5 જિલ્લામાં 188 વ્યાજખોરો સામે એકશન, પોલીસે 5 જાન્યુઆરીથી શરૂ કરી મેગા ડ્રાઈવ
ભૂકંપના આંચકા/ચીનમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, ચીનનાં દક્ષિણી શિનજિયાંગમાં અનુભવાયા આંચકા, આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય, રિકટર સ્કેલ પર 6.9ની તીવ્રતા મપાઈ, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઈ કામગીરી
કમોસમી વરસાદ/આણંદ: તારાપુર વાતાવરણમાં પલટો, ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, વીજળીના કડાકા સાથે વરસાદ, આજે સવારે સાત વાગ્યે માવઠું, શહેરનાં માર્ગો ભીના થયા રવિપાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં વેપારીઓનાં જીવ પડીકે બંધાયા, અનાજને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા
આગ/અમદાવાદમાં RBI બેંક પાસે દુકાનમાં આગ, ફર્નિચરની દુકાનમાં બપોરના સમયે લાગી આગ, અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ, ત્રણ ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી કરી કામગીરી, આગ લાગવાનું કાણર અકબંધ, ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
પઠાણ રિલીઝ/ઈન્દોરમાં સિનેમા બહાર પઠાણ ફિલ્મનો વિરોધ, હિંદુ સંગઠનો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, વિહિપના કાર્યકર્તાઓએ યોજયા દેખાવ, કાર્યકરોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, શો રોકાવવા પહોંચ્યા હતા વિહિપના કાર્યકર્તાઓ
મોરબી પુલ દુર્ઘટના/મોરબી પુલ દુર્ઘટના મામલો, જયસુખ પટેલની હતી આગોતરા જામીન અરજી, કોર્ટમાં આગોતરા જામીન અરજી મુદ્દે સુનાવણી રદ, 1 ફેબ્રુ.એ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, ઓરેવા ગૃપના ચેરમેન જયસુખ પટેલ જામીન અરજી રદ, દુર્ઘટનામાં તપાસની અધિકારીએ માંગી વધુ મુદત
Ganga Vilas Cruise Tour/‘ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના, PM મોદીએ બતાવી લીલી ઝંડી,જાણો ક્રૂઝની વિશેષતા
લૂંટ/મહેસાણા: ખારાગામ નજીક લૂંટની ઘટના, જોટાણા હાઇવે પરનો બનાવ, બાઇક ઉપર આવેલા 5 ઈસમોએ લૂંટ કરી, કારચાલકને આંતરીને લૂંટ કરી, કારમાં બેઠેલા સવારો સાથે ઝપાઝપી બાદ કાર લૂંટી, રૂ.20 લાખની કિંમતની ક્રેટા કાર લૂંટી ગયા, 5 લૂંટારું કાર લૂંટી ગયા, સાંથલ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ
અકસ્માત/અમદાવાદ: સરદારનગરમાં કોતરપુર ટર્નિંગ પાસે અક્માત, એક્ટિવા પર જતા 16 વર્ષના વિદ્યાર્થીનું મોત, એક્ટીવા પર બેઠેલી વિદ્યાર્થિની ઘાયલ, એક્ટીવા સ્લીપ થતાં બની ઘટના, બંને સવારે સ્કૂલે જતા હતા, ટ્રાફિક પોલીસે લાઇસન્સ અંગે તપાસ શરૂ કરી