Gujarat/ગુજરાત કેડરમાં ત્રણ IPS અધિકારીઓનું પ્રમોશન 2008ની બેચના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકેનું પ્રમોશન 2008ની બેચના સારાહ રીઝવીને મળ્યું પ્રમોશન 2008ની બેચના પ્રદીપ સેજુલને મળ્યું પ્રમોશન 2008ની બેચના શોભા ભૂતડાને મળ્યું પ્રમોશન
Mock drills/રાજકોટ:રાજ્યભરમાં આજે મોકડ્રીલ, કોરોના સંભાવનાને લઈ મોકડ્રીલ, રાજકોટના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મોકડ્રિલ, રાજકોટ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ, ઓક્સિજનને લઇ સંપૂર્ણ તપાસ કરાશે
બળાત્કાર/સુરત: 7 ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના. સગીરાને લલચાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પડોશમાં જ રહેતા યુવકે આચર્યુ દુષ્કર્મ, સગીરાના પિતાએ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી
ફિફા વર્લ્ડ કપ 2022/વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાને પાઠવી શુભેચ્છા, ટ્વિટ કરીને ફીફા વર્લ્ડકપમાં જીત બદલ શુભેચ્છા પાઠવી, ફીફા વર્લ્ડકપમાં ઉત્સાહપૂર્ણ પ્રદર્શન માટે ફ્રાન્સને અભિનંદન, ફુટબોલ ચાહકોને કુશળતા-ખેલદિલીથી કર્યા આનંદિત: PM
અકસ્માત/સુરત: વિદ્યાર્થીની ચાલુ બસમાંથી પટકાવાનો મામલો, સમગ્ર ઘટનાનાં CCTV આવ્યા સામે, માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી, સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ, માતા-પિતા વિહોણી વિદ્યાર્થીનીના વહારે આવ્યા મંત્રી, તબીબ સારવારનો ખર્ચ ઉઠાવવા આપી બાહેંધરી, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ વ્હારે આવ્યા, જરૂરી તમામ સહાયો પૂરી પાડવાની ખાતરી આપી
સીંગતેલ ભાવવધારો/ફરી કોમનમેનને મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, પ્રતિ ડબ્બે રૂ.30નો ભાવવધારો થયો, ડબ્બાનો ભાવ 2670-2675 સુધી પહોચ્યો, કપાસિયા તેલમાં ડબ્બે 10 રૂપિયાનો નજીવો ઘટાડો, કપાસિયા તેલ 2175-2185 નાં ભાવે બજારમાં ઉપલબ્ધ
ઇન્ડિયા ગ્લોબલ ફોરમ/ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2002નો થશે પ્રારંભ, કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર કરશે ઉદ્ધાટન, G-20 સમિટની અધ્યક્ષતા મુદ્દે થશે ચર્ચા, 12 થી 16 ડિસે.સુધી દુબઈ-અબુધાબીમાં કાર્યક્રમ
ડ્રાઇવર/AMTS બસ ડ્રાઈવર ઓન ડયુટી નશામાં ધૂત, સ્થાનિકોએ વિડીયો કર્યો વાયરલ, મુસાફરો દ્વારા બસ રોકી દેવામાં આવી, આદિશ્વરનગર થી ઘુમાગામની બસનો ડ્રાઇવર, દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો, મુસાફરો દ્વારા અકસ્માતના ડરથી બસ રોકી દેવાઈ, એ.એમ.ટી.એસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ
મૃતદેહ/મોરબીના ટીકીટ રણની ઢસીએથી મળ્યા મૃતદેહ, શંકાસ્પદ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા, શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં લઇ જવાશે મૃતદેહ, હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ડ્રગ્સ/વડોદરામાંથી ઝડપાયેલ ડ્રગ્સની ફેકટરીનો મામલો, સિંધરોટમાંથી ઝડપાઇ હતી ડ્રગ્સની ફેકટરી, 5 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર, ATS એ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા, ભરત ચાવડા પાસેથી 8.85 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ હતુ, શૈલેષ કટારીયા પાસેથી 121.40 કરોડનું MD ડ્રગ્સ પકડ્યું, ટ્રાન્ઝેક્શન આંગડિયાથી થતું હોવાનો ખુલાસો