રાષ્ટ્રપતિ/97 કોમન ફાઉન્ડેશન કોર્સનો સમાપન સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમારોહને કરશે સંબોધિત, મસૂરી ખાતે કરવામાં આવ્યુ સમારોહનું આયોજન, રાષ્ટ્રપતિ દેહરાદૂનની પણ લેશે મુલાકાત, દૂન યુનિ.ના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રહેશે હાજર
ગુજરાત ચૂંટણી 2022/પ્રાંતિજ વિધાનસભાના બેઠક પર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની 70,000ની લીડથી જીત થઈ
એમસીડી ઇલેકશન/દિલ્હીમાં MCD ચૂંટણીની મતગણતરી, મતગણતરીમાં આપને સ્પષ્ટ બહુમત, 193 બેઠકોનાં પરિણામ કરાયા જાહેર, આપને 104 બેઠકો પર મળી જીત, ભાજપને 83 બેઠકો પર મળી જીત, કોંગ્રેસને 5, અન્ય પક્ષને 1 બેઠક પર મળી જીત
કોંગ્રેસ/અમદાવાદમાં કોંગ્રેસની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં થશે બેઠક, ઉમેદવારોના મંતવ્ય લેવામાં આવશે, ચૂંટણી મતદાન અને પરિણામો અંગે થશે ચર્ચા, કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક કરીને રણનીતિ બનાવશે
પીએમ મોદી/દિલ્હીમાં G-20 અંગે સર્વપક્ષીય બેઠક મળી, PM મોદીએ બેઠકની કરી અધ્યક્ષતા, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજો રહ્યાં હાજર, વિવિધ રાજ્યોનાં CM પણ રહ્યાં હાજર, મમતા બેનરજી,કેજરીવાલ સહિત નેતા હાજર
ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદમાં નિકોલમાં BJP ઉમેદવારનો ભવ્ય રોડ શો, જગદીશ વિશ્વકર્માનો ભવ્ય રોડ શો, ઓઢવના મધ્યસ્થ કાર્યાલયથી રોડ શો વિશ્વકર્માનો દ્વારા આજે પ્રચંડ પ્રચાર મેગા રોડ શો, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા
Gujarat election 2022/BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ઝંઝાવાતી પ્રચાર, સવારે દાહોદના દેવગઢબારિયામાં જાહેરસભા, બપોરે ભાવનગરમાં મેગા રોડ શો કરશે નડ્ડા, વડોદરા પ્રકૃતિ રિસોર્ટમાં પદાધિકારીઓની બેઠક કરશે, સાંજે કારેલીબાગ ખાતે જાહેરસભાને સંબોધશે
Gujarat/રાજકોટ: મોરબી રોડ જકાત નાકા પાસે આગ કિશાન ટ્રેડર્સની દુકાનમાં લાગી વિકરાળ આગ દુકાન ખુલતા જ આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી