Gujarat/રાજકોટ: મોરબી રોડ જકાત નાકા પાસે આગ કિશાન ટ્રેડર્સની દુકાનમાં લાગી વિકરાળ આગ દુકાન ખુલતા જ આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
ગુજરાત/અમદાવાદમાં તહેવારો પર ટ્રાફિક પોલીસ સક્રિય દિવાળી નિમિત્તે પોલીસનો એકશન પ્લાન અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો પ્લાન તૈયાર દિવાળી પર્વે 1 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડનો સ્ટાફ તૈનાત કરાશે પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરાશે વાહનોને ટોઇંગ કરવાની કાર્યવાહી કરાશે
ગુજરાત/વડોદરમાં તહેવારના દિવસો પહેલાજ રોગચાળો સીઝનલ ફ્લુ અને ડેન્ગ્યુએ ફરી ઊંચક્યું માથું વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, તાવના કેસ વધ્યા ચિકનગુનિયા અને ઝાડા ઉલટીના પણ કેસો વધ્યા બે દિવસમાં જ ડેન્ગ્યુના નોંધાયા 34 કેસ ઝાડા ઉલટીના કોર્પોરેશનના ચોપડે 33 કેસો ચિકનગુનિયાના 3 કેસ નોંધાતા દોડધામ જપ્તવ્ય યાજ્ઞિક
World/નોર્થ કેરોલિનામાં ફાયરિંગમાં પાંચના મોત અમેરિકામાં ફરી ગન કલ્ચરનો કહેર ઘટનામાં પાંચ લોકોનાં કરૂણ મોત ભીડવાળા વિસ્તારમાં કરાયું હતું ફાયરિંગ અમેરિકાના નોર્થ કેરોલિનામાં બની ઘટના ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ
Gujarat/PM મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કરશે 900 મીટરથી લાંબો કોરિડોર દેશનો સૌથી મોટો કોરિડોર PM સાંજે 5:45 વાગ્યે મહાકાલ મંદિરમાં દર્શન કરશે 7:15 વાગ્યે ઉજ્જૈનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે PM મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કરશે
કચ્છ/હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપાઇ ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું બીએસએફ વધુ તપાસ હાથ ધરી કચ્છ: હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ
Gujarat Visit/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા,મુખ્યમંત્રીએ કર્યુ ભાવભર્યુ સ્વાગત
નિવેદન/સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણનું નિવેદન પ્રધાનમંત્રીની કાર્ય સંસ્કૃતિ રહી છે આત્મનિર્ભર ભારત નાગરિકોથી માંડી સૌ માટે સારી સુવિધા છે 5G 5G સુવિધાથી આત્મનિર્ભર ભારતને મળશે વેગ દશકના અંત સુધી 6G પણ સુવિધા બનાવશે દેશ
Gujarat/આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે CM માતાના મઢ ખાતે કરશે દર્શન મુખ્યમંત્રી વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Gujarat/ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત નવરાત્રિ દરમિયાન આવશે ગુજરાત પાવાગઢમાં મહાકાળી માતાના કરશે દર્શન માતાજીના દર્શન કરીને યોજશે રોડ શૉ અમદાવાદમાં ગરબામાં પણ આપશે હાજરી