Gujarat/
રાજકોટ: મોરબી રોડ જકાત નાકા પાસે આગ કિશાન ટ્રેડર્સની દુકાનમાં લાગી વિકરાળ આગ દુકાન ખુલતા જ આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
