Gujarat/નવરાત્રીમાં ખેલૈયાઓ ખુશખબર નવરાત્રીમાં રાત્રે 12 સુધી લાઉડ સ્પીકરને મંજૂરી ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ટ્વીટ રાત્રે 12 સુધી ખેલૈયા મન મૂકીને ગરબા રમી શકશે હોસ્પિટલ,કોર્ટ પાસેનો 100 મીટરનો વિસ્તાર સાઈલન્સ ઝોન
કચ્છ/સાંસદ વિનોદ ચાવડા સામે ઈડીમાં ફરિયાદ ધીરજ રૂપાણી નામના વ્યક્તિએ કરી ફરિયાદ સાંસદ પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાનો આક્ષેપ સર્ચ ઓપરેશન કરી તપાસ કરવા ઇડીને કરી અરજી ખાણ ખનીજ, બાંધકામ, શિપિંગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
Doctor Protest/વેટરનરી ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારાઇ રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં વધારાનો કર્યો નિર્ણય વેટનરી ઇન્ટન ડોક્ટરોને હવે 8000 સ્ટાઈ પેન્ડ પહેલા 4200 સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવતો હતો સરકાર પરિપત્ર કરીને નિર્ણય અંગેની જાહેરાત કરી વેટનરી ડોક્ટરોને 1 વર્ષની હોય છે ઇન્ટર્ન શિપ
Gujarat/ધોરાજીના પાટણવાવમાં અમાસનો લોકમેળો, લલીત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સાથે પડયા નજરે, સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભ કથીરીયા પણ હતા સાથે, કોગી MLA લલિતભાઈ વસોયાનો ભાજપ તરફી ઝુકાવ
Bollywood/બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ખાસ રહેતી હતી રાકેશ ઝુનઝુનવાલાની દરેક દિવાળી, જાણો શું છે આ રસપ્રદ કનેક્શન
Somnath/તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આંટાફેરા, તાલાલાના જાંબુર ગામની ઘટના, શેરીમાં આંટાફેરા મારતાં સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ, કોડીનારના સીંધાજ ગામમાં પણ સિંહોના આંટાફેરા, સીંધાજ ગામમાં ગાયનું મારણ કરી મીજબાની માણી