Gujarat/જૂનાગઢ: STના ડ્રાઇવરનો આત્મ વિલોપનનો પ્રયાસ, બસ સ્ટેન્ડની અંદર પેટ્રોલ છાંટીને કર્યો પ્રયાસ, મહેશ ભેટારીયાએ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ, ડેપો મેનેજરના ત્રાસથી આત્મ વિલોપન કર્યાનો આક્ષેપ, માનસિક ત્રાસ, બદલી કરી આપવાની ધમકીનો આક્ષેપ, સ્થાનિક સ્ટાફે માચીસ ઝુંટવી લેતા બચાવ, ડ્રાઇવરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
jetpur/જેતપુરના સામાં કાંઠા વિસ્તારમાં મારામારી, આશાપુરા ચોકમાં યુવાનોની મારામારી, બે યુવાનોને પહોંચી ઇજાઓ, પાનના ગલ્લે સામાન્ય બોલાચાલીમાં મારામારી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ, પોલીસે ફરિયાદ નોંઘી હાથધરી કાર્યવાહી
Gujarat/બનાસકાંઠા: રાણપુર વચલા વાસમાં યુવકની હત્યા, યુવક પોપટજી ઠાકોરની અજાણ્યા શખ્સોએ કરી હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી, ગામના હનુમાન મંદિર પાસે મૃતદેહ ફેંકી હત્યારા ફરાર, ડીસા પોલીસે હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી
Gujarat/મહેમદાવાદ: સરપંચ લાંચ લેતા ઝડપાયા, ઈવાયા ગ્રામપંચાયતના સરપંચ પકડાયા, સરપંચ વિષ્ણુ ચૌહાણ લાંચ લેતા ઝડપાયા, 25 હજારની લાંચ લેતા ઝડપાયા સરપંચ, મુરલીધર ટી સ્ટોલ ખાતેથી રંગે હાથ ઝડપાયા, સ્મશાન ગૃહની ગ્રાન્ટ પાસ કરાવવા માંગી હતી લાંચ
Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, સુરતમાં મંતવ્ય ન્યૂઝે કરી હતી LIVE રેડ, કીમ પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, પીએસઆઇ પી.જે.પંડયાને કરાયા સસ્પેન્ડ, અન્ય બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ, જીલ્લા પોલીસ વડાએ કર્યા આદેશ, દારૂની ભઠ્ઠીના અહેવાલ પ્રસારીત કર્યા હતા, કઠોદરામાં ચાલતી હતી દારૂની ભઠ્ઠીઓ
Life Management/પૈસા સાથે જોડાયેલી આ 5 બાબતો અમીર પણ ગરીબ બનાવી શકે છે, તમારે પણ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ