કમોસમી વરસાદ/
અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ ડુંગર, કુંભારીયા, માંડરડીમાં ધોધમાર વરસાદ ધારેશ્વર, જાપોદર, સહિતના ગામડાઓમાં વરસાદ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ લોર, ફાચરીયા, નાગેશ્રી, ટીંબી, હેમાળમાં વરસાદ ભારે પવન અને બરફના કરા સાથે વરસાદ ખાબક્યો ઘઉં, બાજરી, જુવાર, તલ, ચણા સહિતના પાકોને નુકસાન
