ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર/
રાજકોટમાં પહેલી અને બીજી જૂને યોજાશે બાબાનો દરબાર રાજકોટમાં બાબાનો રોડ શો અને શોભાયાત્રા નીકળશે સુરતમાં પણ બાબાના દરબારની તૈયારીઓ પૂરજોશમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ 28મીએ ઝુંડાલ નજીક આવેલા ફાર્મ પર દરબાર યોજાશે રાઘવ ફાર્મમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી અમદાવાદના ચાણક્યપુરીમાં 29-30મીએ યોજાશે દરબાર
