Not Set/ WORLD CUP 2019 – વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમની થઈ જાહેરાત-પંત અને રાયડૂનો સમાવેશ નહીં

ICC WORLD CUP 2019  માટેની જાહેરાત થઈ ગઈ છે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ આજે બપોરે ટીમની જાહેરાત કરી હતી.  ટીમમાં ઋષભ પંત તથા અંબાતી રાયડૂનો સમાવેશ કરવામાં આવ્યો નથી  વિજય શંકર અને કેદાર જાધવને ટીમમાં સમાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારી વિશ્વ કપ માટે 15 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જે […]

Uncategorized

ICC WORLD CUP 2019  માટેની જાહેરાત થઈ ગઈ છે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ આજે બપોરે ટીમની જાહેરાત કરી હતી.  ટીમમાં ઋષભ પંત તથા અંબાતી રાયડૂનો સમાવેશ કરવામાં આવ્યો નથી  વિજય શંકર અને કેદાર જાધવને ટીમમાં સમાવવામાં આવ્યા છે.

ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારી વિશ્વ કપ માટે 15 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી ત્રણ ગુજરાતી ખેલાડીઓ છે. ટીમના સૂકાની તરીકે વિરાટ કોહલી તેમજ ઉપસૂકાની  રોહિત શર્મા છે .

આ છે ભારતીય ટીમના વર્લ્ડ કપના ખેલાડીઓ

વિરાટ કોહલી સૂકાની

રોહિત શર્મા  ઉપસૂકાની

શિખર ધવન

કે.એલ.રાહુલ

વિજય શંકર

મહેન્દ્ર સિંહ ધોની

કેદાર જાધવ

દિનેશ કાર્તિક

યુજવેંદ્ર ચહલ

કુલદીપ યાદવ

ભુવનેશ્વર કુમાર

હાર્દિક પંડ્યા

રવિન્દ્ર જાડેજા

જસપ્રીત બુમરાહ

મોહમ્મહ શમી