ડમી કાંડ/ ભાવનગર ડમી કાંડમાં વધુ બે આરોપીની ધરપકડ પ્રકાશ લાધવા અને હરદેવ લધવાની ધરપકડ પ્રકાશ ગિર ગઢડા કોર્ટમાં ક્લાર્કની ફરજ બજાવે હરદેવ દાહોદમાં તલાટી માં ફરજ બજાવે છે બન્ને આરોપી ભાવનગરના કરમદિયાના રહેવાસી અગાઉ ડમી ઉમેદવારના ગુનામાં ધરપકડ કરાઇ

Uncategorized