Not Set/ PM બોલ્યા હું ગઘેડ પાસેથી પ્રેરણા લવ છ, તેની જેમ વધારે કામ કરવા માંગુ છું

નવી દિલ્હીઃ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે યૂપીના બહાઇચમાં એક સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી અખિલેશ યાદવના ગધેડા વાળા નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. પીએમ જણાવ્યું હતું કે, જે જે લોકોનું મતદાન થઇ ગયું છે તેમનો આભાર માનું છું. અને વધુમાં  કહ્યું હતું કે, યૂપી સરકાર અને મંત્રીઓ કામનો હિસાબ નથી આપતા યૂપી સરકારના કામ નહી કરનામા […]

Uncategorized

નવી દિલ્હીઃ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે યૂપીના બહાઇચમાં એક સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી અખિલેશ યાદવના ગધેડા વાળા નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. પીએમ જણાવ્યું હતું કે, જે જે લોકોનું મતદાન થઇ ગયું છે તેમનો આભાર માનું છું. અને વધુમાં  કહ્યું હતું કે, યૂપી સરકાર અને મંત્રીઓ કામનો હિસાબ નથી આપતા યૂપી સરકારના કામ નહી કરનામા બોલે છે.

પીએમ મોદીએ કહ્યું કે, ચૂટણીમાં વિરોધીઓની આલોચના થાય છે.  એ સ્વભાવી છે. પરંતુ અખિલેશે ગઘેડા પર કેમ નિવેદન આપ્યું.  તમને ગધેડાથી પણ ડર લગે છે કે શું ? ગધેડો પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. હું ગધેડા પાસેથી પ્રેરણા લવ છું તેની જેમ વધારે કામ કરવા માંગું છે.

ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે ગધેડા અંગે નિવેદન કહ્ય. હતું કે, અમિતાભ બચ્ચનને ગધેડાની જાહેરાત નહી કરવા માટે અપિલ કરશે. ત્યાર બાદથી આ વિવાદ ઉગ્ર બન્યો હતો. જનો જવાબ આજે પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યો હતો.