National/ચારધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી,,, બે લેનનો રોડ બનાવવાની આપી મંજૂરી, ચીનની સીમા સુધી બનાવાશે રોડ
Gujarat/લોકરક્ષક ભરતી મુદ્દે LRD હસમુખ પટેલનું ટ્વિટ, ડિજિટલ સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશ નહીં, કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકાશે, આ અંગે ફરી દરેક મેદાનમાં અપાઇ સુચના
Gujarat/પાટીદારોની સરકાર સાથે બેઠક મળશે, સાંજે 6.30 વાગે બેઠક મળશે, નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ રહેશે હાજર, પાટીદારોનાં કેસ પાછા ખેંચવા થશે ચર્ચા, બેઠક બાદ મુદ્દાનો આવી શકે ઉકેલ
International/આફ્રિકામાં મળ્યો કોરોનાનો નવો મ્યુટેન્ટ , ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું , કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનો રાજ્યોને આદેશ , તમામ એરપોર્ટ પર તકેદારી રાખવામાં આવે , આફ્રિકાથી આવતા પ્રવાસીઓને ટ્રેક કરાય , પોઝિટિવ સેમ્પલને IGSL લેબ મોકલવામાં આવે , આફ્રિકન મલ્ટી મ્યુટેન્ટ વાયરસનું નામ B.11529
National/ચારધામના રસ્તાઓ પહોળા કરવા મંજૂરી, NGOની વિરોધ કરતી અરજી સુપ્રીમે ફગાવી, કેન્દ્રએ 10 મીટર રોડ પહોળા કરવા મંજૂરી માગી, ચીનની સીમા સુધી બનાવો સારા રસ્તા- સુપ્રીમ, દેશની સુરક્ષા પહેલી પ્રાથમિકતા, સુપ્રીમનું તારણ, પર્યાવરણની સાથે દેશની સુરક્ષા પણ જરૂરી