Ahmedabad/અમદાવાદ ચંદ્રકાંત મકવાણાની હત્યાનો મામલો, પોલીસ કોન્સ્ટેબલ હતો ચંદ્રકાંત મકવાણા દોષિતને આજીવન કેદની સજા સાથે ફટકાર્યો દંડ, રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો, આરોપી મનિષ બલઇને કોર્ટે જાહેર કર્યો દોષિત , સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો
Gujarat/અમદાવાદ ધર્મ પરિવર્તન કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, સલાઉદ્દીન નામના શખ્સની અમદાવાદથી ધરપકડ, ઉત્તરપ્રદેશમાં થયો હતો ગુનો દાખલ, ધર્મ પરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને ગુજરાત ATS એ રજૂ કર્યો
ગાંધીનગર/રાજય મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે “કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ વર્ષ 2021-22” અંતર્ગત ખાતર- બિયારણ કિટ્સ વિતરણનો શુભારંભ કરાશે