National/દેશમાં ફરી કોરોના મોરચે રાહત,21.60 લાખ ટેસ્ટ છતાં ઘટ્યાં કેસ,છેલ્લાં 24 કલાકમાં 1.30 લાખ કેસ,24 કલાકમાં જ 2.05 લાખ રિકવરી,2.85 કરોડ કેસ, 2.66 કરોડ રિકવરી,કુલ મૃત્યુઆંક 3.40 લાખને પાર
Gujarat/સુરતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં , 18 થી 44ની વયનાનું કોરોના વેક્સિનેશન , એક દિવસમાં 18 હજારથી વધુને અપાઈ રસી , 45+ વયના લોકો વેક્સિન લેવામાં ઉદાસીન , 44થી વધુ વયના 1682 લોકોએ પહેલો ડોઝ લીધો, 45+ વયના 218 લોકો બીજો ડોઝ લેવા આવ્યા , વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા પાલિકાની મથામણ
Gujarat/અમરેલી રાજુલામાં વાવાઝોડાની વધી તીવ્રતા, લોકોના મકાનોમાં થઈ રહ્યું છે નુકશાન, બારી બારણાઓ ઉખડી રહ્યા છે, લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા, લોકોના મકાનો ધણધણી ઉઠ્યા વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ
Gujarat/જામનગરમાં આર્મી હવાલદારની પત્નીનો આપઘાત, સંતાનોની શિક્ષણ ફી બાબતે દંપતી વચ્ચે બોલાચાલી, પત્નીને માઠું લાગતા કર્યો આપઘાત