National/દેશમાં મેગા રિકવરીથી મોટી રાહત,24 કલાકમાં દેશમાં 3 લાખ કોરોનામુક્ત,નવા કેસ પણ પહોંચ્યા રેકોર્ડબ્રેક સ્તરે,24 કલાકમાં નવા 4 લાખ કેસનો રેકોર્ડ,દેશમાં કુલ કેસ હવે 1.91 કરોડને પાર,એક્ટિવ કેસ 32.50 લાખને પાર
National/દેશમાં ફરી રિકવરીથી રાહતની આશા,24 કલાકમાં વધુ 2.87 લાખ રિકવર,અત્યાર સુધીનો રિકવરીનો સર્વોચ્ચ આંક,24 કલાકમાં નવા કેસ રેકોર્ડ 3.86 લાખ,દેશમાં 24 કલાકમાં વધુ 3,500ના મોત,એક્ટિવ કેસ હવે પોણા બત્રીસ લાખને પાર
Gujarat/રાજકોટના આણંદપર(નવાગામ)માં સ્વૈચ્છિક લોકડાઉન,26 એપ્રિલથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન,દૂધ,શાકભાજીની દુકાન 7 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે,ગ્રામપંચાયત દ્રારા લેવાયો નિર્ણય
Gujarat/વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો,ઓક્સિજનનો જથ્થો ખૂટી જતા હોસ્પિટલમાં અફરાતફરી,વિનોદ રાવ સહિતના અધિકારીઓ પહોંચ્યો હોસ્પિટલ,4 કલાકથી હોસ્પિ.માં ખૂટ્યો ઓક્સિજનનો જથ્થો,કોરોના દર્દીઓના પરિવારજનોનો હોબાળો
India/દેશમાં પોણા બે લાખ થયા કોરોનામુક્ત, દેશમાં ફરી વિશ્વના સૌથી વધુ કેસ, 24 કલાકમાં 3.31 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંક 24 લાખને પાર, દેશમાં 72 કલાકમાં 6 હજારથી વધુ મોત, છેલ્લાં 24 કલાકમાં ફરી 2 હજારના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,013 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 34,254 કેસ
Gujarat/અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી,નરોડા ફ્રૂટમાર્કેટમાં સો.ડિસ્ટન્સનાં ધજાગરા,ફ્રુટ માર્કેટમાં સવારે લોકોની ઉમટી ભીડ,બે ગજની દૂરીનું પણ નથી કરાયું પાલન,કોરોના સંક્રમણ વધશે તો જવાબદારો કોણ?,મહામોટી ભીડ સામે AMC ઉંઘતું ઝડપાયું
Gujarat/ખેડામાં IAS રમેશ મેરજાના પત્નીને કોરોના , રેખા મેરજા પણ થયા કોરોના સંક્રમિત, હાલ નડિયાદ ખાતે તેઓ સારવાર હેઠળ, ગઈકાલે રમેશ મીરજાનો રિપોરર્ટ પોઝિટિવ આવ્યો હતો , ખેડા જિલ્લા અધિક કલેકટર રમેશ મીરજા