Gujarat/અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત , થલતેજ ટેસ્ટિંગ બુથ પર લાંબી લાઇનો , સવારથી ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઇનો , હાલ શહેરમાં 100થી વધુ ટેસ્ટિંગ ડોમ, શહેરના તમામ ડોમ પર લાંબી કતારો, 24 કલાકમાં શહેરમાં કોરોનાના 2631 કેસ નોંધાયા
Gujarat/પોરબંદરમાં કોરોનાનો વધ્યો કહેર, આજથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ , ગ્રેઇન મર્ચન્ડ એસો. દ્વારા લેવાયો નિર્ણય, 25 એપ્રિલ સુધી 3 વાગ્યા પછી દુકાનો બંધ , બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય
National/મહારાષ્ટ્રમાં કોરોનાનું મહાતાંડવ,24 કલાકમાં જ 47,827 નવા કેસ,મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 481 મોત,મહારાષ્ટ્રમાં કુલ કેસ 29 લાખને પાર,મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.89 લાખ,પુણેમાં રેકોર્ડબ્રેક 9,126 નવા કેસ,મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,948 નવા કેસ
Gujarat/આણંદ SOGએ ખંભાતમાં પાડ્યા દરોડા,બાતમીના આધારે દરોડા પાડી 3.25 કરોડ રકમ કરી જપ્ત,ખંભાતના ખારો પાટ કુમાર ફળિયાની ઘટના,અન અધિકૃત રીતે રાખેલા રૂપિયા કર્યા ઝપ્ત,રાજેશ પટેલના મકાનમાંથી મળ્યા રોકડા,ખંભાત ટાઉન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી