Stock Market/શેરબજારમાં સેન્સેકસે 50 હજારની સપાટી વટાવી…સેન્સેકસમાં 1150 પોઇન્ટનો ઉછાળો…નિફ્ટીમાં 342 પોઇન્ટનો ઉછાળો
Gujarat/મોરબીના પાનેલીમાં શાકમાર્કેટ બંધ , આજથી 5 દિવસ સુધી શાકમાર્કેટ બંધ , કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સતર્ક, દુકાનો સવારે 7 થી 9 સુધી રહેશે ખુલ્લી , સાંજે 3 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લી , પાનેલીના ગ્રામજનોનો સ્વૈચ્છિક નિર્ણય
Gujarat/તાપીના વ્યારાની રેફરલ હોસ્પિટલે જીવીત દર્દીને મૃત જાહેર કરી પરિવારને અન્ય દર્દીનો મૃતદેહ સોંપ્યો..જાણ થતાં પરિવારનો હોબાળો
National/મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત્,છેલ્લા 24 કલાકમાં 36 હજારને પાર કેસ,કોરોનાને કારણે 112 લોકોનાં મોત,17 હજાર 19 લોકો થયા ડિસ્ચાર્જ,એકલા મુંબઇમાં જ 5513 નવા કોરોના કેસ
Cricket/ભારત વર્સીસ ઇંગ્લેન્ડની બીજી વન-ડે મેચ રમાશે…બપોરે 1.30 વાગે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડીયમમાં આયોજન…સીરીઝ જીતવા પર રહેશે ટીમ ઇન્ડિયાની નજર
Gujarat/રાજ્યમાં કોમોરબીડ-ગંભીર બિમારવાળા વ્યકિતને અપાશે રસી…45થી વધુ વયનાને અપાશે કોરોનાની રસી..CMનો મહત્વનો નિર્ણય
Gujarat/વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, તુવેરના ભાવ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, તુવેરની ખરીદી અંગે ધારાસભ્યોની નારેબાજી, સીએમ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને , કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કરી નારેબાજી , વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ , તુવેરદાળમાં મલાઈ કોણ ખાઈ ગયું , સરકાર ઓછા ભાવે ખરીદી વધારે રકમ વસુલે છેઃCM , રૂ 91માં દાળ ખરીદી રૂ.61માં વિતરણ કરીએ છીએઃCM , પ્રતિ કિલોએ રૂ. 30ની સહાય આપી છે- સીએમ, હોબાળા બાદ 3 સભ્યોને બહાર જવા આદેશ
National/રામાયણ સીરિયલના રામ એટલે કે અભિનેતા અરૂણ ગોવિલ જોડાયા ભાજપમાં..કહ્યું, જયશ્રી રામ માત્ર નારો નથી