Gujarat/રાજ્યમાં કોમોરબીડ-ગંભીર બિમારવાળા વ્યકિતને અપાશે રસી…45થી વધુ વયનાને અપાશે કોરોનાની રસી..CMનો મહત્વનો નિર્ણય
Gujarat/વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, તુવેરના ભાવ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, તુવેરની ખરીદી અંગે ધારાસભ્યોની નારેબાજી, સીએમ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને , કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કરી નારેબાજી , વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ , તુવેરદાળમાં મલાઈ કોણ ખાઈ ગયું , સરકાર ઓછા ભાવે ખરીદી વધારે રકમ વસુલે છેઃCM , રૂ 91માં દાળ ખરીદી રૂ.61માં વિતરણ કરીએ છીએઃCM , પ્રતિ કિલોએ રૂ. 30ની સહાય આપી છે- સીએમ, હોબાળા બાદ 3 સભ્યોને બહાર જવા આદેશ
National/રામાયણ સીરિયલના રામ એટલે કે અભિનેતા અરૂણ ગોવિલ જોડાયા ભાજપમાં..કહ્યું, જયશ્રી રામ માત્ર નારો નથી
Gujarat/મોદી સ્ટેડિયમમાં કુલ ક્ષમતાના 50 ટકા દર્શકો બેસાડાશે.. કોરોના સંક્રમણને લઈને નિર્ણય.. તો મેચ પહેલા સ્ટેડિયમ કરાયુ સેનિટાઈઝ
Gujarat/અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ..જમાલપુરના પૂર્વ કોર્પોરેટરની ચોંકાવનારી ફેસબુક પોસ્ટ..”કુછ લોગ અબ એક્સ mla લીખને કી આદત ડાલ લે” લખી કરી પોસ્ટ