Gujarat/યાત્રાધામ ડાકોરને લઇને મોટા સમાચાર, ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય, ડાકોરનો મેળો બંધ રાખવા કલેક્ટરનો નિર્દેશ, 27,28,29 ત્રણ દિવસ મંદિર રહેશે બંધ, પદયાત્રિકોને ડાકોર નહીં આવવા કલેક્ટરનો નિર્દેશ
Gujarat/વટવાની આયશાની આત્મહત્યાનો મામલો, ગૃહમંત્રીએ આ ઘટનાને ગૃહમાં કરી યાદ, આઇશાની ઘટનામાં સરકારે ન્યાય અપાવ્યો: ગૃહમંત્રી, સંવેદનશીલ સરકારે હિન્દૂ-મુસ્લિમ તફાવત નથી પાડ્યો, આશા હોય કે આઇશા, તમામને ન્યાય મળશે:ગૃહમંત્રી
Gujarat/અમદાવાદ ધોળકાના ધુળજીપુરા ગામે કેનાલમાં 3 યુવાનો ડુબ્યા, 3 યુવકમાંથી એક યુવકને સારવાર માટે શિક્ષણમંત્રીની ગાડીમાં લઇ જવાયો
Gujarat/ચુંટણી અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બેફામ, મધુ શ્રીવાસ્તવનો હવે ચુંટણી પંચને પડકાર, આચારસંહિતામાં હું માનતો નથી: મધુ શ્રીવાસ્તવ, આવતીકાલે પણ પ્રચાર કરવાનો છું: મધુ શ્રીવાસ્તવ, સતારપુરા ગામે સંબોધતા મધુનું વિવાદિત નિવેદન
IND vs ENG/અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ભારતે 10 વિકેટથી જીતી ત્રીજી ટેસ્ટ, માત્ર બે જ દિવસમાં ટેસ્ટ પૂર્ણ, 4 ટેસ્ટની શ્રેણીમાં ભારતને 2-1ની સરસાઈ, ચોથી ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે, અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ
Gujarat/રાજ્યસભાનાં ભાજપનાં બંને ઉમેદવાર બિનહરીફ જાહેર..બપોરે સત્તાવાર રીતે વિજેતા કરાશે જાહેર…કોંગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીમાં માટે મતદાન, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે કર્યું મતદાન , શાહપુર મિલ કમ્પાઉન્ડ ખાતે કર્યું મતદાન