Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

IND vs ENG/ઇંગ્લેન્ડે લંચ સુધી માત્ર 39 રન આપીને 4 વિકેટ ગુમાવી

Gujarat/સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, સુરતમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો રોડ શો, મોટી સંખ્યામાં આપ નેતા અને કાર્યકરો જોડાયા, સુરતના સરથાણા જકાતનાકાથી શરૂ કરાયો રોડ શો, મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે યોજાયો રોડ શો, ખુલ્લી જીપમાં મનીષ સિસોદીયા લોકો વચ્ચે પહોંચ્યા

Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અમદાવાદમાં, સીઆર પાટીલ સાંજે બે સ્થળોએ ગજવશે સભા , સીઆર પાટીલ દરિયાપુરમાં કરશે જનસભા , નિકોલ ખાતે સાંજે 7.30 કલાકે યોજશે સભા

India/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AAP મેદાનમાં, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત , મનીષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે, મનીષ સિસોદિયા બે તબક્કામાં યોજશે રોડ શો, સવારે વરાછાના વિવિધ વિસ્તારમાં રોડ શો, બપોરે કતારગામના વિવિધ વિસ્તારમાં રોડ શો, આપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

Gujarat/ડીસા ન.પા.માં આજે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયા, 21 વર્ષની મૌસમ માળીએ ભાજપ તરફથી ભર્યુ ફોર્મ, BSCમાં નિરમા યુનિ. માં કરે છે અભ્યાસ, જિલ્લામા સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવતી યુવતી

National/કોઈ એવો રસ્તો કાઢો,જેથી ફેક અને ભડકાઉ મેસેજ રોકી શકાય..સુપ્રીમની કેન્દ્ર અને ટ્વિટર-ફેસબુકને નોટિસ

Gujarat/અમદાવાદ લાંભા ભાજપમાં ભડકો, પૂર્વ કાઉન્સીલર જશોદા ઠાકોર મેહુલ ભરવાડની આગેવાનીમાં 400 ભાજપના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની કરાઈ જાહેરાત, કચ્છ અંજાર જિ.અને તા.ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર , અંજાર તાલુકાની 16 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર , જિલ્લા પંચાયતની 3 સીટના ઉમેદવારોની યાદી જાહેર, અંજારમાં કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી પત્રો ભરાશે, કોંગ્રેસનું ફોર્મ ભરવા પહેલા અંજારમાં વિશ્વાસ સંમેલન

Gujarat/પ્રા.શાળામાં એકમ કસોટીનું સમયપત્રક જાહેર, ધોરણ 3 થી 8નું ટાઇમ ટેબલ કરાયું જાહેર , ફેબ્રુઆરી – 2021માં લેવાશે એકમ કસોટી , ધોરણ 3 માં ગુજરાતી વિષયની લેવાશે કસોટી , ધોરણ 4 અને 5માં અંગ્રેજી અને હિન્દી વિષયની કસોટી, ધોરણ 6 થી 8મા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટી

Gujarat/ભરૂચ ઝઘડિયા તા.પં. ઉમેદવારોના નામ જાહેર, ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, 22 બેઠકોમાંથી 20 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર, કપલસાડી અને ગોવાલીના ઉમેદવારોના નામ બાકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy