Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/ઘણા દિવસ પછી દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા કેસ 12,600 ,તો રિકવરી 11,800 નોંધાઈ એક્ટિવ કેસ 1,49 લાખ

Gujarat/કેનેડા PM એ ભારત પાસે માંગી મદદ, જસ્ટિન ટ્રૂડોએ કોરોના વેક્સિનની કરી માંગ, PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત , PM મોદીએ હરસંભવ મદદની આપી ખાતરી , જળવાયુ પરિવર્તન મુદ્દે પણ થઈ વાતચીત

India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 78મો દિવસ, આંદોલનને લઈ ખેડૂત સંગઠનનો નવો એજન્ડા , 18 ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલન , કૃષિ કાયદો રદ્ કરવાની માંગ સાથે ખેડૂતો અડગ,, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Gujarat/જૂનાગઢ શહેરની મધ્યમાં સિંહના આંટાફેરા, રહેણાક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભય, એક જ સિંહ છેલ્લા 3 દિવસથી મારે છે આંટાફેરા , અલગ અલગ વિસ્તારના CCTVમાં સિંહ થયો કેદ , વન વિભાગ સિંહને કેમ નથી પકડ્યો ગંભીર બાબત, સિંહે કોઇને જાનહાની કે નુક્શાન નથી કર્યું

Gujarat/રાજકોટ મ્યુ. કોર્પો.માં ચિત્ર થયું સ્પષ્ટ, કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં, સૌથી ઓછા 12 ઉમેદવારો વોર્ડ નં 2માં, સૌથી વધુ 21 ઉમેદવારો વોર્ડ નં 1માં

Gujarat/કચ્છમાં ફરી ભૂકંપ, રાપરમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ, રાત્રે 11.26મિનિટે આવ્યો ભૂકંપ

Gujarat/સુરત: રાજકીય પાર્ટીના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, ભાજપમાંથી 120 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસ માંથી 117 ઉમેદવારો લડશે ચૂંટણી આપ માંથી 114 ઉમેદવારો લડશે ચૂંટણી, NCP માંથી 29 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા, 1 ફોર્મ નથી ભરાયું, આપમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા, આપમાંથી 116 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ

Gujarat/ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામું, ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને આપ્યું રાજીનામું, ટિકિટ વહેંચણીથી નારાજ હતા ઇમરાન ખેડાવાલા

Gujarat/રાજકોટમાં નારણ સવસેતાનું ફોર્મ રદ્દ થવાનો મામલો, નારણભાઇ સાવશેતાએ આપ્યું નિવેદન, મારે 3 સંતાન હોવાથી ફોર્મ થયું રદ્દ, ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરિયાનું ફોર્મ રહ્યું માન્યું, અમે પુરા જોશથી ચૂંટણી લડીશું:નારણભાઇ અમારા વોર્ડના ચારેય ઉમેદવારો જીતશે

Mumbai/સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં તેજી, સેન્સેકસમાં શરૂઆતથી 450 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 51173 પોઇન્ટ પર, નિફ્ટીમાં 150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 15082 પોઇન્ટ પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy