Gujarat/સુરતના વિદ્યાર્થીને અકસ્માતનો મામલો, કતારગામમાં અકસ્માતના CCTV વાયરલ, ઘટનાના સપ્તાહ બાદ CCTV વાયરલ, અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર, ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત, અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક પ્રત્યે લોકોમાં રોષ
Gujarat/અમદાવાદ -ઇન્દોર હાઇવે પર ટેન્કરમાં આગ, મોડી રાત્રે ડામર ભરેલા ટેન્કરમાં લાગી આગ, કઠલાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, બે કલાકની જહેમત આગ પર મેળવાયો કાબુ, ટેન્કરમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ , ટેન્કરમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Gujarat/ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનની ભીતિ, યુકેથી આવેલ 3 દર્દી સિવીલ હોસ્પિટલમાં દાખલ, ત્રણેયના સેમ્પલ લઈ પુના મોકલાયા, ત્રણે વ્યક્તિઓ યુ.કે.થી આવેલા છે
Gujarat/પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન આપ મુદ્દે અલ્પેશ કથીરિયાનું નિવેદન, લોકશાહીમાં કોઇપણ પક્ષમાં જોડાવાનો હક છે, સુરતમાં કોંગ્રેસને પ્રચાર ના કરવા અપીલ, હાર્દિક પટેલ આવશે તો પણ વિનંતી કરીશું, કોંગ્રેસને પ્રચાર ના કરવા જણાવીશું, આગામી બે દિવસમાં ફોર્મ પરત ખેંચાશે, પાસ કન્વીનર તરીકે ધાર્મિકને જ ટિકિટ હતી, ધાર્મિક માલવિયાએ ફોર્મ નથી ભર્યુ,
Gujarat/આણંદમાં બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કરતા ગ્રામજનોનો વિરોધ, બોરસદ-ડભાસી હાઈવે પર ચક્કાજામ, હાઈવે પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ, પથ્થરમારામાં 8 પોલીસકર્મી ઘાયલ
Gujarat/8 ફેબ્રુઆરીથી રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન કૉલેજના પ્રથમ વર્ષના વર્ગ શરૂ થશે, મંતવ્ય ન્યૂઝે આપ્યા હતા સંકેત
India/ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીર અમેન્ડમેન્ટ બિલ રાજ્યસભામાં કરશે રજૂ, બિલ મુદ્દે કોઇ ચર્ચા નહીં થાય
Gujarat/ગીર સોમનાથના દરિયામાં બોટની જળસમાધિ, 7 ખલાસીને બચાવાયા દરિયામાં કરંટના કારણે બોટમાં ભરાયું હતું પાણી
Gujarat/પિતા-પુત્રના મહા મિલનનું માધ્યમ બન્યું મંતવ્ય ન્યૂઝ, આધ્યાત્મ જીવન ન છોડવાની શરતે યુવકે પોતાના ઘરે જવાની દર્શાવી ઈચ્છા, પરિવારે માન્યો મંતવ્ય ન્યૂઝનો આભાર