Gujarat/માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય, પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, વર્ષ-2020-21માં પ્રવેશ વંચિત રહેલાં વિદ્યાર્થીઓને થશે લાભ, 31 જાન્યુઆરી સુધીમાં મેળવવાની રહેશે મંજૂરી, જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વિદ્યાર્થીઓએ મેળવવી રહેશે
Gujarat/અમદાવાદ પોલીસનો વધુ એક માનવીય અભિગમ, સોલા પોલીસે ગુમ થયેલી બાળકીને શોધીને પરિવારને સોંપી, પરિવારે માન્યો આભાર
Gujarat/રાજકોટમાં યુવકની હત્યાનો ભેદ ખુલ્યો, કોન્સ્ટેબલથી ધમકીથી કર્યો હતો આપઘાત, એક માસ પૂર્વે યુવકે કરી હતી આત્મહત્યા, ગાંધીગ્રામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો, દુષ્કર્મ મામલે ધમકી આપી હોવાનું સામે આવ્યું
Gujarat/26મી જાન્યુ.ટ્રેકટર રેલી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, મુખ્ય ન્યાયાધીશ બોબડેની અધ્યક્ષતામાં આયોજન, ત્રણ જજોની બેચ આ મામલે કરશે સુનાવણી
Gujarat/ગાંધીનગર GTUનો આજે 10મો પદવીદાન સમારોહ, પદ્મ વિભૂષણ ડોક્ટર ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન રહેશે હાજર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ રૂપાણી રહેશે ઉપસ્થિત, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રહેશે હાજર , 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
Gujarat/સાબરકાંઠાના દંત્રાલ ગામે ગ્રામપંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મામલે જૂથ અથડામણ, ટીયર ગેસના ત્રણ રાઉન્ડ છોડાયા
Gujarat/કેવડિયા સુધી દોડતી થશે 8 સ્થળોથી ટ્રેન, રવિવારથી દેશના 8 સ્થળોથી દોડતી થશે ટ્રેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ, વારાણસી સહિત 8 સ્થળોથી ડાયરેક્ટ ટ્રેન, દેશના દરેક ખૂણાથી જોડાશે કેવડિયા, CM રૂપાણી, રેલવે મંત્રી ગોયલ જાડાશે
International/UKમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું કે કોરોના જેમને અગાઉ થઈ ચૂક્યો હોય તેમને અંદાજે પાંચ મહિના સુધીની ઈમ્યુનિટી મળે છે
National/શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી; 233 મુસાફરો સાથેનું IndiGo વિમાન બરફ સાથે અથડાયું, સંપૂર્ણ વિમાન ખાલી કરાવાયું