Gujarat/અમરેલીના બાબરાની ગુજરી બજારમાં મહિલાઓ પર પોલીસનો લાઠીચાર્જ, જૂના કપડા વેંચતી ગરીબ મહિલાઓને માર્યો માર
Gujarat/ઉત્તરાયણ પર્વે રાજકોટને CM રૂપાણીની ભેટ, રાજકોટમાં બનશે નવું આધુનિક બસસ્ટેશ, માધાપર ચોકડી પાસે એક રૂપિયાનાં ટોકનભાવે ફાળવાશે જમીન, જામનગર રોડ પર માધાપર પાસે બનશે બસસ્ટેશન, રાજકોટમાં નવું આધુનિક બસસ્ટેશન બનાવાશે, ટ્રાફિક ભારણ ઘટાડવા લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદમાં સી.જી.રોડ પર બેંકનું લોકર તૂટ્યું, ખાનગી બેંકના લોકરમાથી 16 લાખ દાગીનાની ચોરી, બેંકના કર્મચારીઓ દ્વારા લોકર તોડી ચોરી કરી, બેંકમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
Gujarat/કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આણંદ પહોંચ્યો, 18,500 કોરોના વેક્સિન આણંદ લવાઇ, જી.પંચાયત વેક્સિન સ્ટોર ખાતે મુકવામાં આવી, વેક્સિન સ્ટોરેજ સેંટર ખાતે ફ્રીજમાં રખાશે વેક્સિન
National/રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં PM મોદીનું નિવેદન, દેશનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ, યુવાનો રાજકારણમાં પ્રવેશ કરશે ત્યારે જ વંશવાદી પરંપરાનો આવશે અંત
Gujarat/ગીર સોમનાથ: ઉનાના સુગર ફેક્ટરી પાસે દીપડો પાંજરે પુરાયો, છેલ્લા 20 દિવસથી ખુંખાર દીપડાનો હતો ભય, દીપડો પુરાતા ફેક્ટરીના રહીશો થયા ભય મુક્ત
Gujarat BJP/પ્રદેશ ભાજપ નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે, પ્રદેશમંત્રી તરીકે જયશ્રી બેન દેસાઇ, કિશોર મકવાણા પ્રદેશ સહ મિડીયા પ્રભારી, નિખીલ પટેલ પ્રદેશ કન્વીનર IT, સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સો.મીડિયા, મનન દાણી પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત, અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ
Gujarat/કાલે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ ખાતે સાંજે આવશે અમિત શાહ, 14મીએ ઉત્તરાયણની ઉજવણી કરશે અમદાવાદમાં, અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉજવશે ઉત્તરાયણ