Gujarat/નવી ટૂરિઝમ પોલીસીની CM રૂપાણીએ કરી જાહેરાત, 2021થી 2025ની પ્રવાસન નીતિની જાહેરાત, ગુજરાત સરકારે નવી ટૂરિઝમ પોલીસી અમલમાં મુકી
Not Set/ગુજરાત કેડરના IAS અરવિંદ શર્માએ અચાનક લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ, 1988 ની બેંચના IAS છે શર્મા, બે વર્ષ પહેલા નિવૃત્તિ લેવાનું કારણ શું?, રાજ્યના આઈએએસ બેડામાં ભારે ચર્ચા
Gujarat/50 લાખની લાંચ લેતા ઝડપાયેલા RR સેલના પ્રકાશસિંહ રાઓલ સામે અન્ય એક ફરિયાદ, સત્તાના દુરુપયોગનો ગુનો
Gujarat/ગુજરાતમાં આવતીકાલે આવશે કોરોનાની રસીનો જથ્થો, અમદાવાદ એરપોર્ટ પર આવશે રસીનો જથ્થો, અમદાવાદ એરપોર્ટ પર સવારે 10.45 વાગ્યે આવશે જથ્થો, ડે.સીએમ નીતિન પટેલે ટ્વીટ કરી આપી માહિતી
Gujarat/ઈડર તાલુકાના મહિવાડા ગામે દીપડાએ જંગલની સીમમાં ખેતર માલિક તેમજ પુત્ર પર કર્યો હુમલો, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, વન વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/છેલ્લા પાંચ દિવસમાં મરેલા 60 થી વધુ પક્ષીઓના મોતનું કારણ ઝેરી ખોરાક હોવાનું તારણ, તો વલસાડમાં 8થી વધુ કાગડાના મોતથી ભય
National/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશને કરશે સમર્પિત, ડબલ ડેકર કન્ટેઇનર ધરાવતી વિશ્વની સૌથી લાંબી ટ્રેનને વડાપ્રધાન આપશે ગ્રીન સિગ્નલ
Gujarat/અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું, સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું, સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા, 7250 કરોડ સુધી કૌભાંડ જાય તેવી એજન્સીને શંકા, સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કર્યું કૌભાંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે
Gujarat/અરવલ્લીમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, બાયડથી સીએમ વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો, 104 ગામના ખેડૂતોને દિવસે વીજળી મળશે, ખેડૂતોને દિવસે વીજળી મળશે-સીએમ
Political/બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે હાઇકમાન્ડને જવાબદારીમાંથી મુક્ત થવા રજૂઆત, શક્તિસિંહ ગોહિલ ટ્વીટ કરી રજૂઆત