Gujarat/ભાવનગર અંબા ચોકમાં દુકાનમાં આગ, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરાઈ જાણ, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ, આગ લાગવાનું કારણ અકબંધ,
National/બપોરે 2.30 કલાકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરીની પત્રકાર પરિષદ, મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા
Cricket/મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત, મેલબોર્ન ટેસ્ટમાં ભારતની 8 વિકેટે જીત, બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું , મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતનો ચોથો ટેસ્ટ વિજય
ગુજરાત/રાજકોટ શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું કરાશે નિર્માણ, રૂ.118 કરોડના ખર્ચે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું થશે નિર્માણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ ખાતમુહૂર્ત કરાશે, દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનશે
Surat/SGST વિભાગ દ્વારા ઓઇલ અને કેમિકલ ક્ષેત્રે રૂ. 83 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંજય દૂધવાલાની ધરપકડ, કુલ 5 પેઢીઓનો માસ્ટર માઇન્ડ સંજય દૂધવાલા, આરોપી 5 પેઢી સિવાય કેટલી પેઢી સાથે સંકળાયેલ તેની તપાસ ચાલુ
Arvalli/બાયડ રેમડીસીવીર ઇન્જેક્શન મામલે ઓડિયો વાયરલ, ઇંજકેશન હોસ્પિટલ બહાર વેચી દેવાયાનો આરોપ, બાયડની વાત્રક હોસ્પિટલ સામે હિંમતનગર સિવિલના RMOના ગંભીર આક્ષેપ
Gujarat/કોરોનાકાળમાં રાજ્ય સરકારે વસુલ્યો મસમોટો દંડ, સરકારે લોકો પાસેથી 1.16 અબજનો દંડ વસૂલ્યો, માસ્ક ન પહેરનારા કુલ 23,64,420 લોકો દંડાયા, આરોગ્ય અગ્ર સચિવના સોગંદનામામાં ખુલાસો
Banaskantha/મંતવ્ય ન્યૂઝના એહવાલની મોટી અસર, થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો, ધનજીભાઇ સામે થરાદ પોલીસની કાર્યવાહી, ડાયરાના આયોજક ધનજી પટેલની અટકાયત, ધનજી પટેલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
Somnath/ફિશીંગ દરમિયાન બોટ દુર્ધટના, નાની પીરાણી હોડીને મોટી બોટે લીધી હડફેટે, પીરાણી હોડીમાં સવાર 4 પૈકી 1 માછીમારનું મોત, 1 માછીમાર લાપતા 2 માછીમારોને બચાવાયા