Surat/સુરતમાં PSI જોષી આપઘાત મામલે કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓ ઝડપાયા, પોલીસે તમામને ભાવનગરથી ઝડપી પાડ્યા ,પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો, PSIએ પોતાના પેટમાં ગોળી ધરબી દીધી હતી, પોલીસ આરોપીઓને સુરત લાવવા રવાના
Rajkot/રાજકોટ જિલ્લા કોંગ્રેસમા ભંગાણ લલિત વસોયાના ગઢમાં ગાબડું ઉપલેટા ન.પા. ના 2 કોંગી સદસ્યોએ કેસરિયો ધારણ કર્યો પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાથે ખેસ ધારણ કર્યો તા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ કેસરિયો ધારણ કર્યો
Banaskantha/બનાસકાંઠા ડુગડોલ ગામેથી બોગસ તબીબ ઝડપાયો ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો ક્લિનિકમાંથી ગેરકાયદેસર દવાઓનો જથ્થો જપ્ત આરોગ્ય વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી