Gujarat/
જૂનાગઢ શહેરની મધ્યમાં સિંહના આંટાફેરા, રહેણાક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભય, એક જ સિંહ છેલ્લા 3 દિવસથી મારે છે આંટાફેરા , અલગ અલગ વિસ્તારના CCTVમાં સિંહ થયો કેદ , વન વિભાગ સિંહને કેમ નથી પકડ્યો ગંભીર બાબત, સિંહે કોઇને જાનહાની કે નુક્શાન નથી કર્યું
