Valentine's day/ સૌથી ક્યૂટ કપલ રોહન મેહરા- કાંચી સિંહનું બ્રેકઅપ થઇ ગયું? ચાહકો થયા નિરાશ

આજે વેલેન્ટાઇન ડે પર ટીવીના ખૂબ જ સુંદર ક્યૂટ જોડી રોહન મેહરા અને કાંચી સિંહના ચાહકોને મોટો આંચકો મળ્યો, કારણકે 14 ફેબ્રુઆરીએ એકબીજાને શુભેચ્છા આપવાને બદલે માત્ર પોતાના જ ફોટા સાથે વિશ કર્યુ, એટલું જ નહીં, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા છે. આ વર્ષની રિલેશનશિપ બાદ હવે લાગે છે કે બંનેના સંબંધ તૂટી ગયા […]

Entertainment

આજે વેલેન્ટાઇન ડે પર ટીવીના ખૂબ જ સુંદર ક્યૂટ જોડી રોહન મેહરા અને કાંચી સિંહના ચાહકોને મોટો આંચકો મળ્યો, કારણકે 14 ફેબ્રુઆરીએ એકબીજાને શુભેચ્છા આપવાને બદલે માત્ર પોતાના જ ફોટા સાથે વિશ કર્યુ, એટલું જ નહીં, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા છે. આ વર્ષની રિલેશનશિપ બાદ હવે લાગે છે કે બંનેના સંબંધ તૂટી ગયા છે. બંને સ્ટાર પ્લસ સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ના સેટ પર મળ્યા હતા.

Image result for rohan mehra kachi singh

રોહન આ સિરિયલનો નક્શ બન્યો હતો. તો કાંચી ગાયુનો કિરદાર નિભાવી રહી હતી. શૂટિંગ દરમિયાનથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

વેલેન્ટાઇન ડે પર વિશાલ દદલાનીને નાક પર થઇ ઇજા, કહ્યું – ‘Love Hurts’

 

View this post on Instagram

 

A post shared by Rohan Mehra (@rohanmehraa)

Image result for रोहन मेहरा-कांची सिंह हुए जुदा, फैंस का टूटा दिल

ઇન્સ્ટાગ્રામ પર કાંચીએ લાલ ડ્રેસમાં પોતાનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું, હેપ્પી વેલેન્ટાઇન ડે. આ વેલેન્ટાઇન ડે પર, મેં મારી જાતને પ્રેમ કરવાનું નક્કી કર્યું છે. તો રોહન મેહરાએ પોતાની નવી કારનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘આ કારને પ્રેમ કરવો એ મારં ભાગ્ય હતું. તેથી આ વેલેન્ટાઇન ડે પર મેં મારી જાતને એક નવી રેંજ રોવર ગિફ્ટ કરી. આ મારો નવો પ્રેમ છે. હેપી વેલેનટાઈન્સ ડે…

બંનેએ પોતાનું નવું વર્ષ હિના ખાન અને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ઉજવ્યું હતું. ત્યારબાદ બંનેએ એક બીજા સાથે કોઈ ફોટા પોસ્ટ કર્યા નથી.

Image result for rohan mehra kachi singh

આ પહેલા 2017માં પણ તેમના બ્રેકઅપ થયાના સમાચાર આવ્યા હતા. પરંતુ ત્યારબાદ રોહને તેના સોશ્યલ મીડિયા પર એક મોટી પોસ્ટ લખી, અને તેના બ્રેકઅપના સમાચારો વિશે તેમણે લખ્યું, ‘મારું અંગત જીવન કોઈની ચર્ચાનો વિષય નથી. જેની સાથે હું લગ્ન કરવા નથી માંગતો તેને હું શા માટે ડેટ કરુ?

Image result for rohan mehra kachi singh

હું મારા જીવનમાં કાંચી મેળવીને ખૂબ ભાગ્યશાળી અનુભવું છું. પરંતુ આગામી 3-4- વર્ષ સુધી લગ્ન કરવાનો તેમનો ઇરાદો નથી. બંને એક સાથે ઘણો સમય વિતાવી રહ્યા છે. ”જોકે, આ બ્રેકઅપ અંગે આ બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.