Not Set/ Video : વિશાખાપટ્ટનમ નજીક દરિયામાં બની મોટી દુર્ઘટના, કોસ્ટગાર્ડ જહાજ જગુઆરમાં લાગી ભારે આગ

વિશાખાપટ્ટનમ નજીક દરિયામાં સોમવારે મોટો અકસ્માત થયો હતો. અહીં દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહેલા જગુઆર જહાજમાં ભારે આગ લાગી હતી. ઘટના સમયે, ક્રૂ નાં 29 સભ્યો જહાજ પર હાજર હતા. આગથી બચવા તમામ સભ્યો સમુદ્રમાં કૂદી પડ્યા હતા. તેમાંથી 28 સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક સભ્ય હજી ગુમ છે. આ ઘટના સવારે 11.30 વાગ્યે […]

India

વિશાખાપટ્ટનમ નજીક દરિયામાં સોમવારે મોટો અકસ્માત થયો હતો. અહીં દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહેલા જગુઆર જહાજમાં ભારે આગ લાગી હતી. ઘટના સમયે, ક્રૂ નાં 29 સભ્યો જહાજ પર હાજર હતા. આગથી બચવા તમામ સભ્યો સમુદ્રમાં કૂદી પડ્યા હતા. તેમાંથી 28 સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક સભ્ય હજી ગુમ છે. આ ઘટના સવારે 11.30 વાગ્યે બની હતી. જહાજમાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.