દેશમાં 21 દિવસની લોકડાઉન ડેડલાઇન આજે સમાપ્ત થઇ રહી છે. કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લોકડાઉન 14 એપ્રિલ સુધી લાદવામાં આવ્યું હતું. આજે તેની સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશને સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિર્ધારિત સમયે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. વળી, વડા પ્રધાનનાં સંબોધનનાં 3 કલાક પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વીડિયો સંદેશ દેશમાં રજૂ કર્યો છે.
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:-
कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी “देशभक्ति” कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद। pic.twitter.com/Sl4zkKURTv— Congress (@INCIndia) April 14, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
