Not Set/ Video : અમદાવાદમાં પ્રથમવાર થાઇલેન્ડ ફેસ્ટીવલનું કરાયુ આયોજન

અમદાવાદમાં પ્રથમવાર થાઇલેન્ડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન શહેરનાં જીએમડીસી મેદાન ખાતે કરવામાં આવ્યો હતો. જેમા થાઇલેન્ડ નિવાસીઓ દ્વારા પોતાની પરંપરાગત વસ્તુઓને પ્રદર્શનમાં મુકવામાં આવી, સાથે થાઇલેન્ડની પ્રખ્યાત વસ્તુઓને વેચાણ અર્થે પણ મુકાઇ. ખાસ કરીને થાઇલેન્ડનાં પારંપરિત વસ્ત્રો, લાકડાનાં વિવિધ શો પીસ જેવી વિવિદ વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. થાઇલેન્ડનાં ડાંસર દ્વારા થાઇલેન્ડનો […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં પ્રથમવાર થાઇલેન્ડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન શહેરનાં જીએમડીસી મેદાન ખાતે કરવામાં આવ્યો હતો. જેમા થાઇલેન્ડ નિવાસીઓ દ્વારા પોતાની પરંપરાગત વસ્તુઓને પ્રદર્શનમાં મુકવામાં આવી, સાથે થાઇલેન્ડની પ્રખ્યાત વસ્તુઓને વેચાણ અર્થે પણ મુકાઇ. ખાસ કરીને થાઇલેન્ડનાં પારંપરિત વસ્ત્રો, લાકડાનાં વિવિધ શો પીસ જેવી વિવિદ વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

થાઇલેન્ડનાં ડાંસર દ્વારા થાઇલેન્ડનો પ્રખ્યાત ડાંસ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. થાઇલેન્ડ નિવાસીઓ દ્વારા તેમની પરંપરાગત ચીજ વસ્તુઓને પ્રદર્શનમાં મુકાઇ હતી. સાથે પ્રખ્યાત વસ્તુઓને વેચાણ અર્થે પણ મુકવામાં આવી હતી. ખાસ કરીને થાઇ ઇ બાઇક, પારંપરિક વસ્ત્રો, લાકડાનાં વિવિધ શો પીસ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શનમાં મુકાઇ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.