દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશિભવિષ્ય
(તા. ૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી )
મેષ: નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો.
તમારા વેતનમાં વધારો મળશે.
ચુસ્તી-ફૂર્તિ રહેશે.
પરિજનની સાથે આનંદપૂર્વક સમય વીતશે..
ઉપાય : દરરોજ ૨૭ વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.
વૃષભ: ભૂતકાળની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
બેંક અથવા કોઈ અન્ય સંસ્થા પાસેથી પણ લોન મેળવી શકશો
તમારા પારિવારિક જીવનમાં ખુશી ફરી વળશે.
અનુભવનો યોગ્ય લાભ લઈ શકશો..
ઉપાય : ગણેશજીની ઉપાસના કરવાથી લાભ થશે.
મિથુન: સાર્વજનિક જીવનમાં તમે સક્રિય રહેશો.
તમારી પ્રતિષ્ઠામાં વૃધ્ધિ થશે.
પરિવારમાં કશુક શુભ થવાની શકયતા છે.
શેયર માર્કેટમાં પણ લાભ થઈ શકે છે..
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો..
કર્ક : માનસિક તણાવ થાય.
તમારો પ્રેમી તમારાથી દૂર થાય.
ઉત્સાહ અને શક્તિનો અભાવ જોવા મળે.
સ્વાસ્થ્યને લઈને સમસ્યા રહે..
ઉપાય : દરરોજ ૪૪ વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો..
સિંહ : મિત્રો અને પરિવાર સાથે મનોરંજનનો સમય પસાર થાય.
કૌટુંબિક જીવનમાં સકારાત્મક પરિણામો આવે.
સકારાત્મક પ્રોત્સાહન મળે.
તમારું સન્માન થાય.
ઉપાય : દરરોજ ૪૧ વખત “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.
કન્યા : પ્રોપર્ટી સંબંધી અઠકેલા કાર્યનું સમાધાન થાય.
જીવનસાથીની શોધ પૂરી થાય.
તમને ફાયદો થાય.
સફળ થશો..
ઉપાય : દરરોજ ૨૧ વખત “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો..
તુલા : વિદ્યાર્થીઓ માટે પણ અવરોધ જનક સ્થિતિ રહે.
પ્રેમ સંબંધ અચાનક તૂટી શકે.
બેચેની થોડી વધે.
કાર્યમાં અવરોધ ઉભો થશે..
ઉપાય : લલિતા સહસ્ત્રનામનો નિયમિત પાઠ કરો..
વૃશ્ચિક : આર્થિક કાર્યક્રમ શુભ થશે.
સમાજમાં તમારું માન અને સન્માન વધે.
સારી તકનો લાભ લઇ શકો.
તમારી લોકપ્રિયતામાં વધારો થાય..
ઉપાય : દરરોજ નારાયણીયમનો જાપ કરો.
ધન : કાર્યમાં અચાનક ફેરબદલ થાય.
ભાઈ -બહેનથી મતભેદ વધે.
મોટા લાભની આશા ન રાખો.
કાર્યમાં નાની અડચણો આવે..
ઉપાય : દરરોજ ૨૭ વાર “ઓમ ગુરુવે નમઃ” નો જાપ કરો..
મકર : આર્થિક રીતે નુકસાન થાય.
નિર્ણય લેતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.
ખર્ચમાં વધારો થાય.
માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું.
ઉપાય : શનિવારે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કુંભ : તમને ભાગ્યનો સાથ મળશે
શ્રેષ્ઠ લાભ લઇ શકો.
નવા મિત્ર બનાવી શકો.
તમારા કામમાં પ્રગતિ થશે..
ઉપાય : દરરોજ ૨૭ વાર “ઓમ હનુમતે નમઃ” નો જાપ કરો.
મીન : કાર્યમાં જબરદસ્ત પ્રદર્શન કરો.
આત્મવિશ્વાસમાં પણ વધારો થાય.
પૈસા કમાવવાની ઘણી તકો મળે.
તમારી લવ લાઈફમાં ખુશી આવે..
ઉપાય : ગુરુવારે વૃધ્ધ બ્રાહ્મણોને ભોજનનું દાન કરો અને તેમના આશીર્વાદ લો..
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!