OMG!/ આ કેવી પરંપરા ? લગ્નની પહેલી રાત્રે વરરાજાના મિત્ર ઉતારે છે દુલ્હનના કપડા

લગ્નને લઈને વિવિધ દેશોમાં ઘણી વાર જુદા જુદા રિવાજો જોવા મળે છે. તમે પણ લગ્ન જીવનમાં ઘણી જુદી જુદી વિધિઓ જોઇ અથવા સાંભળી હશે. આવો જ એક દેશ ચીન છે, જ્યાં વરરાજાના મિત્રો લગ્ન પછી દુલ્હનના કપડા ઉતારે છે. આ સમય દરમિયાન, વરરાજા તેની દુલ્હનને બચાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ વરરાજાના મિત્રો કોઈની પણ […]

World

લગ્નને લઈને વિવિધ દેશોમાં ઘણી વાર જુદા જુદા રિવાજો જોવા મળે છે. તમે પણ લગ્ન જીવનમાં ઘણી જુદી જુદી વિધિઓ જોઇ અથવા સાંભળી હશે. આવો જ એક દેશ ચીન છે, જ્યાં વરરાજાના મિત્રો લગ્ન પછી દુલ્હનના કપડા ઉતારે છે. આ સમય દરમિયાન, વરરાજા તેની દુલ્હનને બચાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ વરરાજાના મિત્રો કોઈની પણ કાળજી લીધા વગર દુલ્હનના તમામ કપડા ઉતારે છે.

ये कैसी परंपरा? शादी के बाद दूल्हे के सामने उसके दोस्त उतारते हैं दुल्हन के  कपड़े... देखें!

અહીં લગ્ન બાદ મોટી વિચિત્ર રમતો હોય છે, જેને લગ્નની રમતો તરીકે ઓળખવામાં આવે છે. આમાં એક રમત પણ છે, જેમાં નવી નવેલી કન્યા કપડા તેના પતિ નહીં પણ તેના મિત્રો ઉતારે છે.

photos: यहां पति नहीं, शादी के दिन दोस्त उतारते हैं दुल्हन के कपड़े – Live  Uttar Pradesh

ચીનના બિજિંગમાં આવા જ એક લગ્નનો અદ્ભુત વીડિયો સામે આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો.જેમા જોવા મળે છે કે વરરાજા તેના રૂમમાં બેઠો છે. આ દરમિયાન, વરરાજાના કેટલાક મિત્રો તેના રૂમમાં જાય છે અને કન્યા સાથે રમત શરૂ કરે છે.

यहां सुहागरात से पहले दूल्हा दुल्हन को पास करना होगा HIV टेस्ट! | Anokhi  Dunia

આ સમય દરમિયાન વરરાજા લાલ ધાબળામાં કન્યાને છુપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ થાય છે. તે જ સમયે, કન્યા પોતાને તે મિત્રોથી બચાવવા માટે પણ બૂમ પાડે છે, પરંતુ વરરાજાના મિત્રો કોઈની વાત સાંભળતા નથી. તે તેના કપડા કાઢી નાખે છે.