ચૂંટણી અને રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા અને પ્રશાંતે મમતા બેનરજી સાથે કામ કરવા માટેની સંમત દર્શાવી હોવાની વાત સૂત્રો દ્રારા કહેવામાં આવી રહી છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત કિશોર જેમણે BJP, JDU અને YSR કોંગ્રેસની વ્યૂહરચના કરી હતી તે એક મહિના પછી મમતા બેનરજીની પાર્ટી TMC માટે કાર્ય કરવાનું શરૂ કરશે.
Sources: Political Strategist Prashant Kishor to officially start working with West Bengal Chief Minister Mamata Banerjee after one month https://t.co/gcV1EjK3z1
— ANI (@ANI) June 6, 2019



