Not Set/ વિશ્વ હેરીટેજ વીક/ અમદાવાદમાં હેરીટેજ વોકનું આયોજન

વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ‘ધ દૂરબીન’ દ્વારા માણેક બુરજ થી માણેકચોક સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. હેરિટેજ સિટીના સ્થળોની માહિતી આપવા અને લોકોને તે બાબતે જાગૃત કરવા આજે ખાસ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું […]

Ahmedabad Gujarat

વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ‘ધ દૂરબીન’ દ્વારા માણેક બુરજ થી માણેકચોક સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે.

હેરિટેજ સિટીના સ્થળોની માહિતી આપવા અને લોકોને તે બાબતે જાગૃત કરવા આજે ખાસ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં અનેક યુવાનો તથા વયોવૃદ્ધ લોકો એ ભાગ લીધો હતો.

વૈશ્વિક સ્તરે હેરિટેજ સિટી નો દરજ્જો મેળવનાર અમદાવાદમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે જેનાથી ખુદ અમદાવાદીઓ પણ અજાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.