કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજ નું પંચાંગ: આજે 31 ઓગસ્ટ ભાદરવા સુદ આઠમ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.21 કલાકે થશે. સૂર્યાસ્ત 7.54 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ધરો આઠમ છે. આજે રાધાષ્ટમી છે. આઠમ ની સમાપ્તિ : સવારે ૦૧:૦૦સુધી.સપ્ટે-૧
તારીખ:- ૩૧-૦૮-૨૦૨૫, રવિવાર /ભાદરવા સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
| અમૃત | ૧૧:૦૫થી ૧૨:૪૦ |
| શુભ | ૦૨:૧૪થી ૦૩.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૦થી ૦૮:૨૩ |
| અમૃત | ૦૮:૨૩ થી ૦૯:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોસાથેદિવસઆનંદમયજાય
- ઉતાવળોનિર્ણયલેવોનહીં
- વાણીમાં નરમાઈ રહેશે.
- પૈતૃક સંપત્તિથી લાભ થાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યમાંસુધારોજણાય
- પરિવારતરફથીસારાસમાચારમળે
- નવીખરીદીમાટેઉત્તમદિવસછે
- તણાવથી દૂર રહો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- મિથુન (ક, છ, ઘ) :-
- કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
- ભાઈઓ વચ્ચે વિવાદ થાય.
- આનંદમાંદિવસજાય
- મોસાળપક્ષથીસારાસમાચારમળે
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કર્ક (ડ , હ) :-
- શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવશે.
- બાળક ભોગવશે.
- ખર્ચ વધુ થશે.
- આત્મવિશ્વાસમાં કમી આવશે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- વાહન આનંદમાં વધારો થાય.
- વેપારમાંનવીયોજનાબને.
- વેપારનો વિસ્તાર થશે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંતાનદ્વારાલાભથાય
- શાંતિનોઅનુભવથાય
- સાંજપછીજીવનસાથીજોડેમતભેદથાય
- નવુંરચનાત્મકકાર્યથાય
- શુભકલર- ભગવો
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- બોલવાપરકાબૂરાખવો
- પરિવારતરફથીખુશીમળે
- વેપારની સ્થિતિ સારી રહેશે.
- કામ વધુ થશે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- વૃશ્વિક (ન, ય) :-
- સતતપ્રયાસકરવાથીસફળતામળે.
- સમજદારીથીકામકરવું.
- સ્વર્ગનીઅનુભૂતિથાય.
- પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મંગળકારીદિવસરહે.
- પ્રિયપાત્રનોફોનઆવે.
- કોઈનેમળવાનુંગમેનહીં.
- કોઈભેટ-સોગાદમળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- આવેશનેકાબુમાંરાખો.
- બાકીનાણાંપાછાઆવે.
- નિસ્વાર્થભાવેસેવાથાય.
- અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- દેખાવમાંસુધારોથાય.
- તમારુંમૂલ્યવધે.
- નવાસ્વાદમાણવામળે.
- આંખોનેતેજસ્વિતાવધે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અસાધારણઅનુભવથાય.
- ચિંતાથીમુક્તિમળે.
- લાભદાયીતકમળે.
- પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૨
આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા
આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
