Not Set/ પૂર્વ નાણાંપ્રધાનના પુત્ર કાર્તિની સીબીઆઈ દ્વારા પૂછપરછ

  પૂર્વ નાણા પ્રધાન પી. ચિદામ્બરમના પુત્ર કાર્તિની CBIએ બીજી વખત અને સતત સાત કલાક સુધી  પુછપરછ કરી હતી. કાર્તિના અન્ય ત્રણ શંકાસ્પદો ભાસ્કર રમણ, રવિ વિશ્વનાથન અને મોહન રાકેશની પણ આ જ કેસમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં વી ચેનલમાં વિદેશી ભંડોળ લાવવા માટે પીટર મુખર્જી અને તેમના પત્ની ઇન્દીરાનીની માલીકીની ચેનલને કથિત રીતે  […]

Uncategorized
karti chidambaram pti પૂર્વ નાણાંપ્રધાનના પુત્ર કાર્તિની સીબીઆઈ દ્વારા પૂછપરછ

 

પૂર્વ નાણા પ્રધાન પી. ચિદામ્બરમના પુત્ર કાર્તિની CBIએ બીજી વખત અને સતત સાત કલાક સુધી  પુછપરછ કરી હતી. કાર્તિના અન્ય ત્રણ શંકાસ્પદો ભાસ્કર રમણ, રવિ વિશ્વનાથન અને મોહન રાકેશની પણ આ જ કેસમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં વી ચેનલમાં વિદેશી ભંડોળ લાવવા માટે પીટર મુખર્જી અને તેમના પત્ની ઇન્દીરાનીની માલીકીની ચેનલને કથિત રીતે  ક્લિયરન્સ આપવાના લાંચ કેસમાં આજે. કાર્તિક સવારે લગભગ ૧૧-૩૦ વાગે તપાસ એજન્સીના વડા મથકે આવી પહોંચ્યો હતો.

કાર્તિની માલીકીની  અને મુખર્જી દ્વારા ચલાવવામાં આવતી એક કંપનીને આડ કતરી રીતે ફાયદો કરાવી આપવામાં આવ્યો હતો. મુખર્જી હાલમાં ઇન્દીરાનીની પુત્રીની હત્યા કેસમાં જેલમાં બંધ છે.