Liquor Caught/ અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ ઝડપ્યો

અમરેલીમાં ભાજપ નેતાએ બે શખ્સોને દારૂની થેલી સાથે ઝડપી પાડ્યા હોવાનું ખુલ્યુ છે. લીલીયામાં વિપુલ દુધાતે બાતમીના આધારે દારૂ………

Top Stories Gujarat

Amreli News: અમરેલીમાં ભાજપ નેતાએ બે શખ્સોને દારૂની થેલી સાથે ઝડપી પાડ્યા હોવાનું ખુલ્યુ છે. લીલીયામાં વિપુલ દુધાતે બાતમીના આધારે દારૂ ઝડપ્યો હતો. લીલીયા પોલીસે રેડ કરી ગુનો દાખલ કર્યો છે.

અમરેલી જીલ્લામાં ભાજપ નેતા વિપુલ દુધાતને જાણવા મળ્યું હતું કે, નસવાડી પાસે દેશી દારૂ અને વિદેશી દારૂનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોવાનું પણ અગાઉ જાણવા મળ્યું હતું. ત્યારે લીલીયામાં વિપુલ દુધાતે  દારૂનની હેરાફેરી કરતા બે શખ્સોને દારૂની થેલી સાથે પકડ્યા હતા. મોડી રાતે લીલીયા પોલીસે રેડ કરી કરી શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 19 લિટર દેશી દારૂ સાથે 2ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો